સમય વેહતુ પાણી છે એ વહી જશે ક્યાક એવું ન કરતા કે એના સ્વાદની ચાહત માં તરસ્યા રહિ જાવ...

રામ રાજ્ય મેં પ્રજા સુખી...
રામની પણ એવી ઇચ્છા હશે કે..
મારી જેવો રાજા
મારા 'રામ મંદિરનુ'
ભૂમિ પુજન કરે...

happy new year all of you...

તારી પ્રિતની રીત છે અનોખી ઓ કાના,
રાધા બની તારા દિલની રાણી અને મીરાં બની દિવાની ઓ કાના....
હીના પટેલ..

શુભ સવાર

good morning have nice day

epost thumb

જે તમારા મોન રેહવા છતાં તમને સમજે છે..
એને સાચવી રાખો એના થી વધારે તમને કોઇ નહિ સમજી શકે...

ક્યારેક તમે નીચા પડવા માટે તૈયાર રહેતા હોય તો એક સમય એવો પણ આવે કે સૌવ થી ઉચું સ્થાન તમારુ જ હોઇ....

જય શ્રી કૃષ્ણ

લખવું હોય તો લખી શકાય,
વાંચવું હોય તો વાંચી શકાય,
પણ હે પ્રીત તારી રીત છે ન્યારી,
હે પ્રેમ તને ના એમજ પામી શકાય,
સ્વપ્ન તારા જોઇ શકાય,
પણ હકિકત માં તને ના જીતી શકાય,
વ્હાલ થી રાહ તારી જોઇ શકાય,
પણ તારી સમીપે ના આવી શકાય,
મન માં પ્રેમ ની લાગણી છે પૂરી,
છતાં તને ના સમજાવી શકાય,
વલખા મારતું આ મનડું મારૂ,
છતાં તને કેમ કરી કહી શકાય....
.......હિના પટેલ.......

વધુ વાંચો