The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
ટ્રેન્ડસ
શ્રેણી
3
499
804
Gujarati nd Hindi song writer..i love music..music is my lyf.. i love matru bharti..story writer nd reading books
કોઈની લાગણીને સમયસર મેહસૂસ કરજો, નહીંતર એની પણ Expiry Date હોય છે !!
*Must Read??* બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા... 20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ. 20માં માળ પર થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ સરળતાથી આગળ વધી રહ્યા હતા. 40માં માળ પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા. એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય. 60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20 દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને 80માં માળ પર આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર હાથ દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.”... *જીવનમાં પણ કંઇક આવુ જ બને છે* *પ્રથમ 20* વર્ષ સુધી આપણે માતા- પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ છીએ. *20 વર્ષ બાદ* અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી. *40 વર્ષ પછી* સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય. આમ કરતા કરતા *60 વર્ષ પુરા* થાય પછી વિચારીએ કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી. જ્યારે *80 વર્ષે* પહોંચીએ ત્યારે સમજાય કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન પુરુ થઇ ગયુ. *યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. *80 વર્ષે* *જે જોઇતું હોઇ એ મેળવવાની* *શરુઆત* *20માં વર્ષથી જ કરી દેવી* *Best of luck For all ?????*
? *વાવી ને ભુલી જવાથી તો* *છોડ પણ સુકાઈ જાય સાહેબ...*? *સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.* *શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય છે.,* *નહિતર "WELCOME" તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.!!. . .* ? *GOOD MORNING FRENDS*?
*જરૂરી નથી સાહેબ હંમેશા*ખરાબ *કર્મો" ના લીધે "દર્દો "સહન કરવું પડે* . *કયારેક હદથી વધારે " સારું " હોવું* *એની પણ"કિંમત " ચૂકવી પડે* . ? *Good morning* ?
*નાની એવી જિંદગી છે, કોને કોને ખુશ રાખવા સાહેબ, જો દીવો પ્રગટાવીએ છીએ તો, અંધકાર ખોટું માની જાય છે*
*જેવી રીતે "પૈસા" ની કદર કરો છો ને* *બસ એ જ રીતે "સંબંધો" ની પણ કરજો*.. *કારણ કે બંને ને ગુમાવવા તો સહેલા છે* *પણ કમાવવા ખૂબ અઘરા છે*... !! GOOD? morning ‼
New Bewfaa song coming soon...Jivan karyu tare Name re . song writer me nd my best friend Raghu galchar..Music- Navin mali Singer-Suresh thakor.
વ્યથાની આગને સીમાડા નથી હોતા દિલ પકવવાના નીભાડા નથી હોતા અરે દોસ્તો એ વાત તો ઠીક છે પણ જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા...
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે અરે! આપ શું જાણો આ હર્ષ માં કેટલા દુઃખ વસે છે મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
રડતી આંખો ને હસાવનાર કોઈ નથી , હારી ગયેલ હેયા ને મંજિલ બતાવનાર કોઈ નથી , આંશુ તો દરેક આંખો માં હોય છે, પણ તે આંસુ ને સમજનાર કોઈ નથી ….. good night frends...
તમારા ખાતામાં પ્રવેશ કરો
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Please enable javascript on your browser