Hey, I am on Matrubharti!

પૂરતી માહિતી નો અભાવ ના કારણે કયારે કોઈ પણ વ્યક્તિ પર દોષ ન નાખવો.
#દોષારોપણ

સાચું બોલવામા જ નહીં પણ સાચું સાંભળવા માટે પણ હિંમત જોઈએ છે.
#હિંમત

યુહી તેરા મુસ્કુરના લગતાં હૈ જૈસે બિન મોસમ બારીશ કા બરસના

#રોમાંચક

રોમાંચક રહ્યો એનો સફર પણ, એ
પોતે જ પોતાનો કાતિલ બન્યો.

#કટું
હસતા હસતા સહન કરી લીધા એણે,
બધાના કટું વચન,
કારણ કે સામે તો બોલનાર એનો જ
પરિવાર હતો.

સપના ટુટા કુછ ઇસ તરહ જૈસે કાંચ હો કહી ગીરા જીસ તરહ

ભલે મારા થી દૂર હો
મારા હ્રદય ની પાસે છો
ક્યાં હ્રદય ને અંતર હોયછે
સાતસમંદર હો દુર તુ હ્રદય.
થી નજીક છો.

બસ એમજ તને આજે યાદ કરી લીધું નહીંતર સમય તો આજે પણ મારી પાસે નથી

સમય સમય ની વાત છે આજે તારો છે તો કાલે મારો આવશે પણ હા યાદ રાખજે આવશે જરૂર ...