Hey, I am on Matrubharti!

સાગર પણ ખુબ મતલબી છે, પહેલા જીવ લઇ લે છે અને પછી લહેરો ને કહે છે કે લાશ ને કિનારે મૂકીઆવ !

ખામોશીયા એસે નહીં હોતી,
કુછ દર્દ આવાઝ ખો દેતે હૈ.

Thought of the day

વિરોધ વધારે હોય તો સમજી લેવું કે

કાંતો લોકો તમને સમજી શકતા નથી
અથવા
તમને માપી શકતા નથી.

વ્યક્તિ ના મૃત્યુ પછી શોકસભા ભરાય અને એમાં વાતું થાય બીજાની.

દરેક ઈંટ ને અભિમાન હોત કે હું કંઈક છું તો ક્યાંય મકાન જ ન હોત.

આખા બ્રહ્માંડ માં મોઢામાં રહેલી જીભ એવી છે કે જ્યાં અમૃત અને ઝહેર બન્ને સાથે રહે છે.

શુભ અને
#લાભ
ગણપતિ ના પુત્રો છે.
ગણપતિ ની આરાધના કરો.
શુભ કરો લાભ એની મેળે મળી જશે.

Babu moshay jindgi badi honi chahiye lambi nahi.

Film:Anand

આ વર્ષા ની મોસમ,
બહાર ધરતી લીલીછમ,
ભીતર કોરું વન.