hu mara vicharo ne shabdo davra rajuvat karu chu lekhak nathi pan lakhan davra aatmiy santosh male che atle lakhu.chu.

સમય ને સમજી સમયસર
સાવધાન થઈ જવા ની જરૂર છે.
આ બોધ નથી મારો અનુભવ છે
સાવધાની જીવન મા ફરજીયાત છે !!
#સાવધાની

બેદરકાર હુ પણ આરોપ તારા પર
કારણ સાદું છે તૂ સ્ત્રી છે અને આ
સમાજ પુરુષ પ્રધાન ! અચરજ ના કર
સ્ત્રી નો અવતાર એટલે સહન કરવું, !!
#બેદરકાર

વધુ વાંચો

સક્ષમ માનવ ને પરિસ્થિતિ બનાવે છે
ભીતર ડર અને હિંમત માબાપ ના રક્ત દૂધ વહે છે !!
#સક્ષમ

અવરોધ વગર જીવન નમક વગર ખાણું
અવરોધ છે પાચન જગત નુ
અવરોધ નો શ્વાસ રૂધાંઈ જો પ્રચાર ના થાય
અવરોધ થી હર્ષદ ઓળખાય
અવરોધ થી બેનામી નામી થયા
અવરોધ નો દબદબો સદાય !!
#અવરોધ

વધુ વાંચો

દરેક બાબત મા સંતુલન જાળવી રાખનાર
વ્યક્તિ હોય તો તે ફક્ત અને ફક્ત મા :
જે પરમાત્મા ને પણ મહાત કરે.
માતૃશ્રી ને સત સત વંદન. હર્ષદ
#સંતુલન

વધુ વાંચો

સામાન ભેગો કરી રહ્યો છુ પાપ પુણ્ય નો
ભોગવવો જ પડશે મીન મેખ નથી ભૌતિક
સામાન રહી જશે ભેગો કરેલો ભૌતિક સામાન
ન જાણે કોણ ભોગવશે?
#સામાન

વધુ વાંચો

આજે વર્ણન કરૂ તારી જીવંત લાગણી
તારૂ મૌન
તારી નઝર
તારૂ હાસ્ય
તારૂ રુદન
તારો સ્પર્શ
તારો મંદ મંદ મલકાટ
તારો ખોટી ખોટી ખીજ
તારા શબ્દ
મારી દરેક ખામી ને જીવંત ખૂબી મા સ્થાપિત કરી
હુ હર્ષદ ની જીવંત ઓળખ કરાવનાર મારી જીવંતસંગીની.


#જીવંત

વધુ વાંચો

વાસ્તવિકતા એ કાચીંડા ની દોસ્તી કરી
રંગ બદલતા તો શીખી ગયો પણ ચેહરો?
વાસ્તવિક થઈ ગયો ! હર્ષદ.

#વાસ્તવિક

આડુઅવળું થઈ ગયુ જીવન આ પરિસ્થિતિ મા
કોક જ વીરલો હશે સરળતા થી જીવતો હશે !
#આડુઅવળું

ક્યુ ભડક રહી યાદે આજ તન્હાઈ મે
લગતા હે આજ હવા ઉનકે
દામન કો છુકે મીલને આઈ હે
હર્ષદ