Hey, I am reading on Matrubhartiમને ગુજરાતી હિન્દી અનેઇંગ્લિશભાષામાંવાંચવાનુંગમેછે. મને લખવાનો શોખ છેજે હું અહી માતૃભારતી .પ્રતિલિપિ.અને યૌરકવોટો પર નાનીકવિતાઅનેઅનેવાર્તાલખું છું. મારુ લખેલું વાંચીનેઅભિપ્રાયોઆપજો . મને માયોપેથી છે .

સંભાવના ઓ ખોટી પડે છે ત્યારે જીવન તકલીફ અનુભવે છે
સૂક્ષ્મ જીવનમાં હમેશા અપેક્ષાઓ રાજ કરે છે

અધૂરા મન ની વિલાસતા મને રોજ ડંખે છે ત્યારે જીવન તકલીફ અનુભવે છે
પારદર્શિતા ની આગ્રહી મને ખૂબ ગમે છે.

સીધી સાદી ભાષામાં નમસ્કાર કરે છે ત્યારે જીવન તકલીફ અનુભવે છે
સત્ય નો ઢોંગ અસત્ય ને દબાવવા મનને છળે છે
હર્ષા દલવાડી તનુ.

વધુ વાંચો

આવતા ની સાથે હ્ર્દય જીતી લીધા સુ વાત કરી વહુ ની પોતાના અમને કરી લીધા. હસતી આખોમાં ખુશીના આસું ભરી દીધા આવતા મહેમાનોને પ્રેમથી આવકારી લીધા.
હર્ષા દલવાડી તનુ


મોહમાં એકદમ બંધાય ગયા હતા
ધરતી ને આકાશ એક થઈ ગયા હતા
હર્ષા દલવાડી તનુ

વધુ વાંચો

ઓઢી પાનેતર પિયર નું લીધું માથે ઘરચોળું લાલ
છે પાનેતર મર્યાદા પિયર ની એમાં રંગ સંસ્કાર
લાલ ઘરચોળે છે સમય મર્યાદા લેવાની વિદાય
શ્રુગાર સજેલ આવવાની જોવે પિયુ જી રાહ
માંડવે આવી ને પિતા મનોમન હરખાય
ચુકી ગયો ધબકાર પિતા માતા દે કન્યાદાન
સ્નેહ સમજણ ના લીધા વચન રાખી હાથમાં હાથ
ઊર્મિઓ છલકે જઈ જીવવું પિયુ સંગાથ
ઓઢી મર્યાદા બન્ને ઘરની થઈ રહી વિદાય
સાચવજો લાજ બેટા કહે પિતા માથે મૂકી હાથ

હર્ષા દલવાડી તનુ

વધુ વાંચો

સુરત ને શિરત બન્ને ની માંગ છે
લાગણીઓ ની બજારમાં ભાવ બન્ને ના અલગ છે
મૂલ્ય સુરત નું છે શિરત ને મૂલ્યવાન મુલવવા અધીર છે
મળે જયારે બન્ને સુરત જીતે છે આજ પણ શિરત મૂલ્ય મા ખોટ છે
હર્ષા દલવાડી તનુ

વધુ વાંચો

આવો માણીએ સાંજ આ મજાની
રાખી હાથ હૈયે ને કરી વાત પ્રેમ થી
ખોવાઈ જાય નજરોમાં નજર થી
ન મળીએ કોઈને શોધવાથી
હર્ષા દલવાડી તનુ

વધુ વાંચો

રોમિયો બની રસ્તે ફરતા હતા
અમને રોકીને કોણ છો તમેપૂછતાં હતા
મારગ મા આમ ઉભા છો કેમ?એવા સવાલો થતા હતા
જવાબ આપવા તૈયાર ન હતા
એ અસમંજસ મા રડતા હતા કરી એકઠી હિંમત જ્યારે
એ બિચારા ઉભી પૂંછડીએ ભાગતા હતા
ન સમજી લો ચૂપ થઈ રહેતા હતા
મર્યાદા મા રહી આબરૂ જાળવતા હતા
ચુપ રહી પડદો પાડતા હતા
અમને સંસ્કારો સામે આવતા હતા.
હર્ષા દલવાડી તનુ.

વધુ વાંચો

That kiss was a symbol of our love.The red sign written was our love .This was the life of our love in the color of decorated mehndi.


Harsha Dalwadi tanu.

નથી કહી શકાતી અમારા મનની પીડા
જાણે ધરતી જાણે અંબર અને જાણે રાધા ને મીરાં
હર્ષા દલવાડી તનુ

"chocolate", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક! વાંચીને અભિપ્રાય જણાવવા વિનંતી કરું છું

વધુ વાંચો