હૈયું હરખાશે,હોઠ પણ મલકાશે, વેદનાના નહી, હર્ષ ના આંશુ છલકાશે.

શોધતો'તો હું સુગંધનું સરનામું,
જડ્યું ખોટું ગુલાબ સાથે રહેલ તારું.
#ખોટું

નીકળેલો સાવ કોરો જે કાંઠા સુધી,
ભીનો થયો એે એના આંખનાં પાણીથી.
#ભીનું

હુંફ અસ્તીત્વની તો રહેશે કાયમ એમ જ,
સુમન સાથે ક્યાં અમારે સીધા સંબંધ છે?
#હૂંફ

હૈયું છલકાયુ વાતો સુણી એ દુષ્ટની,
આજે માનવીમાં માનવતાય ખૂટી.
#દુષ્ટ

happy father's day..💐

for love one who is survive in corona..

માંડયા ડગલા અમે શમણા ભણી,
સાથે કંડારીશું કેડી #ઉન્નતિ તણી.
#ઉન્નતિ

એક હું તો નથી અનન્ય,હશે અને આવશે બીજા ઘણા,
પ્રેમના પુષ્પો લઈ,દર્દની ડાળે અને તડકી છાંયડીની વાતે
#અનન્ય

અવિરત કૃપા એની એ સાબેલાધાર વહાવતો
અરે હુ જ મૂર્ખ ખોબામાં સાગર માંગતો.
#મૂર્ખ