ફૂલ મુરઝાય છે...પરંતુ સુવાસ રહી જાય છે..જીવન એવું બનાઓ તમે રહો ના રહો તમારી યાદ રહી જાય...

हसाते हँसाते गम दे गया

ये इश्क़ था जो मीठा सा दर्द दे गया

मिल जाता है ए तन मिट्टी में
देश के लिए लड़ते लड़ते
ज़िंदा रहता है उनका प्यार
भारत माता के लिए
ये बहादुर जवान सपूत है भारतमाता के
जो अपनी भूमि के लिए
खुशी खुशी शहिद हो जाये..
मिटा जाते है ये जवान अपने हिन्द के लिए
इसीलिए तो शहीद कहलाते है
#जय हिंद
#ज़िंदा

વધુ વાંચો

तुम ज़िन्दागी भर साथ रहो ना रहो..

तुम्हारा एहसास ज़िंदगीभर ज़िंदा रहेगा...

#जिंदा

हजारो गमो को आखो में लिए फिरना..
ओर हमेशा होंटो पे smile रखना और
कहना सब ठीक है..।
ये है जीवन की वास्तविकता...
#वास्तविक

વધુ વાંચો

વાસ્તવિકતા જ કંઈ અલગ હતી આપના સંબંધની..
સપના જોયા જીવનભર સાથે રહેવાના..
અને વાસ્તવિકતામાં આ સાથ બે ક્ષણો હતો ને..
જીવનભર બસ તારી સાથે ની યાદો રહી ગઈ...
#વાસ્તવિક

વધુ વાંચો

માતૃભારતી એક વાસ્તવિકતા બતાવી લીધી છે..
જો તમે કોઈની Post like કરજો તો તમારી Post ને પણ like મળશે..
જેટલું આપો તેટલું પામો..
#વાસ્તવિક

વધુ વાંચો

આડાઅવળા આ રસ્તા ઉપર ચાલવાની મજા જ કઈ અલગ છે..
ક્યાંક વળાંક લેતા પુષ્પ માર્ગ મળે તો ક્યાંક કંટાળો માર્ગ..
જીવન ની દરેક ક્ષણ રોમાંચક બને છે..
જ્યારે કોઈ નવી સમસ્યા આપણી સામે હોય..
આડાને અવળા બધા રસ્તા સ્વીકારીયા છે આ જીવન ના એમ.
અને જીવતા શીખી લીધી છે આ જિંદગી
#આડાઅવળા

વધુ વાંચો

वो पहली मुलाकात..जहाँ
दिल मे मिलना का उत्साह तो था..
साथे में अजीब से डर के साथ धड़कता दिल...
मेरा आँख मिलने से पहले पलके ज़ुका देना..
ओर तुम्हारा कुछ कहते कहते रुक जाना...
वो पल भी कितना उत्साही था..
जब हमे पूरी दुनिया खूबसूरत लगने लगी...।
#उत्साही

વધુ વાંચો

આપણે કેટલાક લોકો એમ કહેતા હોય છે...એક વાત કહું ખોટું તો નહીં લાગે ને ...

તો આ વાક્ય એમના માટે..

મને તો ખોટું લાગશે...ખોટું લાગે એવી વાત હોય તો મને ના કહીશ..મારા માટે એટલી મહત્ત્વ ની નથી એ....વાત...
#ખોટું

વધુ વાંચો

गलत न हम थे न तुम..
गलत हमारा वक़्त था..
जब सही बात भी गलत लगती थी..

#गलत