હાર્દિક જોષી વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે. સરકારી પોલીટેકનિક ખાતે વ્યાખ્યાતા તરીકે ૧૨ વર્ષ ની બહોળી કારકિર્દી ધરાવે છે. બાળપણ થી જ વાંચન નો પુષ્કળ શોખ ધરાવે છે. છેલ્લા ૧૦ વર્ષ થી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી પણ કરતા હોવાથી વિવિધ વિષયો સાથે નાતો ધરાવે છે. આ ઉપરાંત જીવન તરફી એક અલગ જ અભિગમ ધરાવે છે.

hardik joshi લિખિત વાર્તા "ખૂની કોણ? - 12 - છેલ્લો ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887418/khuni-koun-12-last-part

એક દરિયા કિનારે એક મોટું મોજું આવ્યું અને સેંકડો માછલીઓ કિનારા ઉપર પડી અને તરફડવા લાગી. એક છોકરો ત્યાં દોડી આવ્યો અને એક એક માછલી ઉઠાવી ને દરિયામાં ફેંકવા માંડી. એની મમ્મી એ કહ્યું બેટા આટલી બધી માછલીઓ છે આનાથી શું ફરક પડશે ? છોકરાએ દોડી ને એક માછલી ઉઠાવી અને દરિયા માં ફેંકી અને રડતાં રડતાં બોલ્યો કે આને તો ફરક પડેશે ને. એ તો જીવશે ને . આ સાંભળી એની મમ્મી પણ માછલીઓ ઉપાડીને દરિયામાં ફેંકવા માંડી. આ જોઇ કિનારે ઉભેલા બધા લોકો એમ કરવા માંડ્યા. થોડી વારમાં બધી માછલીઓ દરિયામાં હતી.

*સારું કામ કરવામાં આપણે એકલાં હોઈ એ તો પણ કરવું..*

*કંઇક તો ફરક પડશે જ.*

*આજે નહીં તો કાલે..*

વધુ વાંચો

ખૂની કોણ?- ૯

નિરાલી અને કેતન ના ખૂન ની તપાસ આગળ વધી રહી છે, અને પચીસ વર્ષ જૂના હિમાંશુ અકસ્માત મૃત્યુ ના કેસ માં પણ પોલીસ ને શંકા જન્માવે એવી કડી મળી છે ત્યાં જ નિરાલી ના સસરા અને કેતન નો મિત્ર એવા શેઠ રમેશ દાસ નું પણ ખૂન થઈ જાય છે અને તેનો હત્યારો સોપારી કિલર વિકાસ યુપી પોલીસ ના હાથે પકડાઈ જાય છે. હવે આગળ વાંચો...

hardik joshi લિખિત વાર્તા "ખૂની કોણ? - 9" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19886798/khuni-koun-9

વધુ વાંચો

ખૂની કોણ?- ૮

રમેશ પાસે થી તેના અને તેની કંપની ના ભૂતકાળ વિશે જાણ્યા બાદ અમિતાભ નિરવ ના મમ્મી અને હિમાંશુ ના પત્ની હિમાની ને મળવા નું નક્કી કરે છે પરંતુ તે પહેલાં તે આશરે ત્રીસ વર્ષ પહેલાં થયેલા હિમાંશુ ના અકસ્માત ની પોલીસ ફાઈલ તપાસવા માગે છે.
હવે આગળ...

hardik joshi લિખિત વાર્તા "ખૂની કોણ? - 8" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19886555/khuni-koun-8

વધુ વાંચો

ખૂની કોણ?- ૭

નિરાલી અને કેતન ના મર્ડર કેસ ની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત નિરાલી ના સસરા રમેશ દાસ ની પૂછપરછ કરે છે, ગયા એપિસોડ થી હવે આગળ...

hardik joshi લિખિત વાર્તા "ખૂની કોણ? - 7" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19886365/khuni-koun-7

વધુ વાંચો

અજાણી આ સફર માં કેટલાયે દુઃખો આવે છે,
ક્યારેક આ દિલ ને તો ક્યારેક મન ને સતાવે છે,

હું માની જાવ છું ક્યારેક મન મનાવી લવ છું,
આમ કે તેમ, પરિસ્થિતિ સંભાળી લવ છું,

મંઝિલો વિશે પણ ક્યા હું જાજુ જાણું છું,
કરું તો છું ડોળ દુનિયા ને જાણવા નો,
પણ ખરું પૂછો તો ખુદ ને યે ક્યાં પીછાણું છું.

વધુ વાંચો

ખૂની કોણ?- ૬

નિરાલી અને કેતન ના હત્યારાઓ અસલમ અને સુંદર ની પણ હત્યા થઈ જતા હતાશ થયેલો ઇન્સ્પેકટર અમિતાભ શેઠ રમેશ દાસ ને મળે છે જ્યાં તેને જાણવા મળે છે કે રમેશ દાસ એ અભય દાસજી નો દતક લીધેલો પુત્ર છે, ત્યાં જ કોઈ ફોન આવે છે અને અમિતાભ નો ચેહરો આશ્ચર્ય થી ભરાઈ જાય છે, હવે આગળ...

hardik joshi લિખિત વાર્તા "ખૂની કોણ? - 6" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19886193/khuni-koun-6

વધુ વાંચો

Today lets talk about career selection. Before joining any race, we must ensure the reason that why should i run. So question is...

WHAT IS CAREER?
Career is not just an instrument to earn money. Its more than earning. Its about satisfaction, pleasure, dignity, principles, and goal of life.

Let me explain each one of them in detail.

Suppose Albert Einstine's father presurrised upon him to choose mechanical engineering because that branch has more opportunities than any other branch. But Einstine is having interest in finding fundas of universe. So it is possible that by choosing ME he will get an attractive bunch of money every month. But he will suffer from unsatisfied feelings for lifetime which will be there in his deepest corner of heart. Moreover while he will be at work, absence of pleasure will follow him and EINSTINE will supervises a welding process at site instead of being thinker of RELATIVITY. ☺☺☺

Now just think that somebody told Mrs KIRAN BEDI to join underworld as career instead of IPS because one assassination in a year will bring a large bunch of money than a sallary package of an IPS OFFICER's annual package. But kiran bedi will not join underworld. Here observe duty of IPS and underworld bad guys are more or less same. Both are having courage, fame, name, money, dynamic life style. But in IPS career, u will get highest DIGNITY, SALUTE and RESPECT. (Though in our society some bad guys underestimate the values of these parameters in life and are ready to work for money only)

For some people their principles are more imp than money or any other factor. For example SARDAR PATEL was a success barrister. But when he came in influence of MAHATMA GANDHI, he just leave his career and followed the principles of GANDHISM lifetime though he was having conflicts with nehru many times.

So, moral of the story is, you must decide firstly that for what purpose you are selecting your career. Becoz again let me remind you that CAREER IS NOT JUST AN INSTRUMENT FOR EARNING MONEY.

CAREER@COUNSELLING

#Hardik_Joshi

વધુ વાંચો

ખૂની કોણ?- ૫

નિરાલી અને તેના પપ્પા કેતન ના હત્યા કેસ માં અમિતાભ પંડિત ને બે સોપારી કિલર અસલમ અને સુંદર નું પગેરું મળ્યું હતું પરંતુ પોલીસ તેમના સુધી પહોંચે તે પહેલાં જ બંને ને ઝેર આપી ને મારી નાખવા માં આવે છે. હવે આગળ...

hardik joshi લિખિત વાર્તા "ખૂની કોણ? - 5" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885966/khuni-koun-5

વધુ વાંચો

લાંબી આ સફર માં જિંદગી ના ઘણા રૂપ જોયા છે,

તમે એકલા શાને રડો છો, સાથી તો અમે પણ ખોયા છે,

આપ કહો છો, આને શું દુઃખ છે આતો સદાય હસે છે,

અરે! આપ શું જાણો આ સ્મિત માં કેટલું દુઃખ વસે છે.

#હાર્દિક_જોષી

વધુ વાંચો