The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
13
5.7k
23.2k
️️ અવગણતા નહી સાહેબ, અપનાવતા શીખો! ~હાર્દિક ડાંગોદરા 'હાર્દ' આમ તો હું મેડિકલ સ્ટુડન્ટ છું.પણ સાહિત્યમાં વાંચવાનો અને લખવાનો પહેલેથી જ શોખ રહ્યો.બસ મારા વિચારોને હું લખી નાખું છું. માતૃભારતી એ આપ લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ આપ્યું.બસ લખી લઉં છું.જો આપને મારી રચનાઓ ગમે તો પ્રતિભાવ આપજો અને મારો ઉત્સાહ વધારજો આભાર..! તમે મને અહીંયા પણ follow કરી શકો છો. Instagram hardikdangodara2910 Facebook Hardik Dangodara (હાર્દ)
નમસ્કાર, મને જણાવતા ખુશી થાય છે કે, કે મને ડિજિટલ સાહિત્ય અને સર્જનાત્મક લેખન ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો – “સ્ટોરીમિરર ઓથર ઓફ ધ યર એવોર્ડ – 2021” માટે નામાંકિત કરવામાં આવ્યો છે. સ્ટોરીમિરર એ વાચકો અને લેખકો માટે ભારતનું સૌથી મોટું બહુભાષી પ્લેટફોર્મ છે અને મને ખરેખર ગર્વ છે કે હું કુલ લેખકોમાંથી આ પુરસ્કાર માટે નામાંકિત થયેલા માત્ર 2% લેખકોમાં સ્થાન પામ્યો છું. હવે આગળ વિજેતા થવા માટે મારે તમારા સહકારની જરૂર છે. કૃપા કરી નીચેની લીંક ખોલો - : https://awards.storymirror.com/author-of-the-year/gujarati/author/dz8vkhe7 અને કલેપ બટન પર ક્લિક કરો. મને વોટ (કલેપ) આપવા માટે તમારે સ્ટોરીમિરર એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને લોગીન થવું પડશે. કૃપા કરી મને કલેપ (વોટ) આપીને વિજેતા થવામાં સહકાર આપો.
મજાના રસ્તે આનંદ માણી રહ્યા હતા, આફત પણ ત્યારે જ મળી જ્યારે મંજિલ થી થોડા નજર સમાં હતા! -Hardik Dangodara
આથમી ને ઉગે બસ એ જ આશ, મારા સપનાં ની પણ આવી જ કંઈક વાત! -Hardik Dangodara
બાર ગાંવે બોલી બદલે, તરુવર બદલે શાખા એ વાત તો સાચી! પણ, આ વ્યસનીઓની બધે જ એક સરખી રીત ક્યાંથી?😄 -Hardik Dangodara
સાચવતા તો બહુ જ આવડે છે, તે પછી જૂની વસ્તુ હોય કે સંબંધ! -Hardik Dangodara
આનાથી તો વિશેષ દવા બીજી શું હોય શકે સાહેબ, દૂર હોવા છતાં એક ઝાંઝર નો અવાજ સાંભળીને એક રડતું બાળક શાંત થઈ જાય!! . . . .........માં....... -Hardik Dangodara
તાકાત તો છે મારી પાસે, બધાને ખુશ રાખી શકવાની પરંતુ, પસ્તાવો તો ત્યાં થાય છે કે હું ખુદ ને ખુશ નથી રાખી શકતો!😇 -Hardik Dangodara
આંસુ પાડતાં, માં એમ બોલી કે સપનું તૂટી ગ્યું! મારાથી થોડા કાન મંડાય ગયા, મેં ફરી પૂછ્યું, શું થયું? તો છુપાવતા બોલી કે ચપ્પલું તૂટી ગ્યું!!! -Hardik Dangodara
ચર્ચા તો તારી ને મારી વચ્ચે જ હતી, તોય ખબર આ ગામને ક્યાંથી હતી..! -Hardik Dangodara
દરેક વખતે ચહેરા ઉપર ન જતા સાહેબ, ઘણા લોકો એનો દૂર ઉપયોગ કરે છે....! -Hardik Dangodara
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser