Hey, I am on Matrubharti!

?હેપ્પી દિપાવલી ?
આપને અને આપનાં પરિવારને સુખ , શાંતિ , સમૃધ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવી મારા અને મારા પરિવાર તરફ થી હાર્દીક શુભેચ્છાઓ સહઃ શુભકામનાઓ ??
- Happy

વધુ વાંચો

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

વધુ વાંચો

_*જિંદગી* પણ ત્યાં જ જવા માંગે છે, જ્યાં પાછું જવું ખુબજ મુશ્કેલ હોય છે,_

_*નાનપણ, ભોળપણ, જુનું ઘર* અને *જુના મિત્રો*_.  

 

વધુ વાંચો

ખબર છે કે પ્રેમ દર્દ આપે છે અને મળતો પણ નથી તો બધા પ્રેમ શું કામ કરે છે?

દોસ્તી તમારી અમારી સાથે રહેશે, સાથે જીવેલા પલ સદાય જીવનમા યાદ રહેશે, કમી તમારી હરપળ રહેશે..દિલ મારુ તમને બારબાર સદાય યાદ કરતું રહેશે...

વધુ વાંચો