એગ્રીકલ્ચરનો વિદ્યાર્થી..

નમસ્કાર મિત્રો,
આપણે સૌ જાણીએ છીએ કે આજનો યુગ e ટેકનોલોજીનો યુગ છે. આપણે સૌ 21મી સદીમાં જીવન જીવી રહ્યા છીએ અને ડગલે ને પગલે આપણે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ આપણા જીવનમાં કરી રહ્યા છીએ. એક વિદ્યાર્થી પોતાના વિદ્યાર્થી જીવન દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ પોતાના અભ્યાસમાં કેવી રીતે કરી શકે એ માટે એક નાની માત્ર છ cheptar ની સિરીઝ "ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ" લખી છે. આ સિરીઝ માં એક વિદ્યાર્થીને ઉપયોગી સાધનો, એપ્લિકેશન્સ, સોફ્ટવેર વગેરેની માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં હું મારા આ સિરીઝ પર કોઈપણ પ્રકારનું કામ કરી રહ્યો નથી કારણ કે હાલમાં હું પોતે મારી એક્ઝામના કારણે ઘણો વ્યસ્ત છું. પરંતુ હું મારી આ સિરીઝ વિશે વાચકોને એક વાર વાચવા માટે વિનંતી કરું છું અને તેમના પ્રતિભાવો મને માતૃભારતી મેસેજ સર્વિસ અથવા તો રીવ્યુ આપવા માટે વિનંતી કરું છું. તમે મને કોઈપણ બાબતે મેસેજ કરી શકો છો, હું સમયસર બધાને reply આપવાનો પ્રયત્ન કરીશ.
"જય હિન્દ, ભારત માતાની જય."

લિંક: ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - પ્રસ્તાવના - 1' on Matrubharti
https://www.matrubharti.com/book/19859775/technologino-vidhyarthi-jivanma-upyog-prastavna

વધુ વાંચો