હું તખુભા ગોહિલ (બાપુ)કારડીયારાજપૂત હું પ્રકૃતિ પ્રત્યે અપાર આદર ધરાવુ છુ. તેમજ સાહિત્યવીશે રુચી દાખવુ છુ..પત્રકાર તરીકે ફરજ બજાવું છુ. તેમજ ગુરુમહારાજ ની કૃપાથી અલખધણીના ભજન પણ ગાવાનો તેમજ અભ્યાસકરવાનો પ્રયાસકરુંછું...એકંદરે સાહિત્ય લોહીમાં વહે છે. જેય અલખધણી..

જરા સા મુસ્કુરા ક્યાં દીયા ઉસને...હમને હસના છોડ દીયા.. જરા સી નજર ક્યાં મીલાયી ઉસને..હમને આંખેહી બંદ કરલી

-Gohil Takhubha ,,Shiv,,

વધુ વાંચો

"સમય", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

વધુ વાંચો

હૈયામાં હોળી સળગાવી એને હવા ના આપ જાલીમ.
ઝખમ હજી તાજાં તાજાં છે,ભડભડ સળગી કાળજું રાખ થઈ જશે

અંતરમાં ઉગેલાં મોતી ગણવાં છે,કાળજે ફુટેલાં જખમ ગણવાં છે.
એકવાર પાછું વળીને જોયું નહી,અને જનમોનાં ફેરા ગણવાં છે
તખત

વધુ વાંચો

Gohil Takhubha લિખિત વાર્તા "અધુુુરો પ્રેમ.. - 46 - સહનશીલતા" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19883227/adhuro-prem-46

કાશ આપ ના હી મીલતે તો શુંકુંન મીલતા
આપ જૈસે મીલે શુંકુંન રાસ્તા ભુલ ગયાં તખત

#શૂન્ય

હતું જીવન જાહોજલાલી ભરેલું જગતમાં
એચાનક "શૂન્ય"થયું અવકાશ બ્રમ્માંનડમાં

કાંતો વેરી થઈ છે પ્રકૃતિ કાંતો દશાં ભુવનમાં
થયો હાહાકાર ચારોતરફ જમીને આશમાનમાં

છતે અહંકાર ધર્યો રહી ગયો ન ચાલે જોરમાં
માનવ જાણતો હું કરું,અનંત આવ્યો યાદીમાં

હું હું કરતો હડીયું કાઢે વરતે નહી જરા ભાનમાં
એકજ થપાટ મારી હળવેથી સમજાયું શાનમાં

હજીછે બાજી હાથમાં રમતું રામ સાથે ખેલમાં
હથીયાર મુકી હેઠા"તખત" શોધીલે હરી ઘટમાં

વધુ વાંચો

#Announce

આવ્યો વહારે મુંગા ભોળા પશુંપક્ષીઓ બંધાવો તોરણાં
લોહીભરેલાં મોઢાં વેતરવાં કાળ બનીને આવતો કોરોનાં

છતાં ન સમજ્યો કાળા માથાનો માનવી નલીધા શરણાં
આતો છે પાપનું ફળ આવ્યું સામે પાઈનો હીસાબ કરનાં

બળી રહ્યું જગત ત્રીવીધનાં તાપથી ન ધર્યા નામ ધરણાં
સળગને રાખ થશે વાયુવેગે રાખ ઉડશે"તખત"સમી તરણાં

વધુ વાંચો

મારા વહાલાં લેખક તથા લેખીકાઓને હોળી ની શુભેચ્છાઓ

કોણ જાણે હૈયું કેમ ધડકતું હશે એની વગર
કોણ જાણે જીવન કેમ ચાલતું હશે પ્રેમ વગર