Love you zindgi

આસપાસ નથી છતાં દરેક પળ તારો અહેસાસ છે,
તું અને તારી યાદ મારી જીંદગી નો ધબકાર છે,,,,💕

પ્રેમ જ દર્દ 😌છે,
પ્રેમ જ દવા🚑છે,
છતાં લાગણીઓ😊ના
ક્યાં કોઈ ગવાહ😭છે,,,💕