સફળતા નો શોધક..

રાફેલ ના સ્વાગતમાં "વોટર કેનન સલામ"(Water Cannon salute)
#સલામ

ભૂત પીસાચ નિકટ નહી આવે
મહાવીર જબ નામ સુનાવે
#ભૂત

હું સફળતાની જયોત પ્રજવલિત કરીને રહીશ.
#સફળતાનોશોધક
#જ્યોત

હજુ સફળ થવાની આશા જીવંત છે
#સફળતાનોશોધક
#જીવંત

ખરાબ સમય હોય જીવનમાં ત્યારે બધું આડુઅવળું થઈ ગયું હોય તેમ લાગે છે.
#આડુઅવળું

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,

પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન,

એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત

- અખો
#મૂર્ખ

વધુ વાંચો

માતાપિતા કયારેક કટું બોલે છે પણ એ કટું વચનો આપણા સારા માટેજ હોય છે.
#કટું

નિર્દય તો આ 2020નું વર્ષ છે
#નિર્દય

હું બળવાખોર મારા લક્ષય માટે છું.જેને માટે લડી લેવા તૈયાર છું
#સફળતાનોશોધક
#બળવાખોર