My name is Jainish Dudhat (JD). I like to read the stories on matrubharti. I belongs from teaching field... (Lecturer in engineering college).....

#લલચાવવું

ગજબની લડાઈ જામી રહી છે મારા દિલ અને દિમાગની,

નથી મળી શકવાનું જે એના માટે દિલ કેમ લલચાય છે ????

એક વાક્યમાં પ્રેમપત્ર:-


તારા માટે મારો પ્રેમ એવો છે જેને હું તારી સાથે પણ શેર નહી કરી શકું..

🤗🤗😊😊

#અર્ધ

નથી આપવું કોઈ નામ મારે, તારી મારી વચ્ચે આ અધૂરું અધૂરું જ પૂરતું છે...

शब्दों की कोई कीमत ना हो, अक्सर वहां चुप हो जाता हूं में ।

जज्बातों की कदर किसे यहां, इसलिए गुमसुम सा नजर आता हूं में ।


लोग अक्सर मुझे ताने सुनाते है कि ऐसे तो अकेले ही रह जायेगा,

जूठे जज्बातों के साथ घुटन से अच्छा तो खुद के साथ अकेला रहना है ।

વધુ વાંચો

મળી ના શક્યા જે જીવનસાથીના રૂપમાં,
એ સ્વપ્નમાં આવીને સાથે જીવી જાય છે.

કરી ના શક્યા જેમને પ્રેમનો એકરાર,
એ સ્વપ્નમાં આવીને કરી જાય છે.

હવે તો દિવસ કરતા રાત્રિની રાહ જોવી ગમશે,
કેમ કે રાત્રે મને મારી દુનિયા મળી જાય છે.

#સ્વપ્ન

વધુ વાંચો

बहुत ही खास हो जाता है वो रिश्ता, दो अजनबियों के लिए,
जो नाही कभी मिले थे और ना कभी देखा था ।


अब इस खूबसूरत रिश्ते को नाम देनेकी जिद,
इसको बदसूरत बना कर रख देगी ।


#पता_नहीं_क्या_लिख_रहा_हूं

😂😂😂😝😝😝

વધુ વાંચો

#Flame

Preserve your flame of love or faith,

Because the extinguisher will be nearby ...

#જ્યોત


તમારી પ્રેમરૂપી કે વિશ્વાસરૂપી જ્યોત સાચવીને રાખજો,

કારણકે ઓલવવા વાળા નજીકના જ હશે...

રાધે રાધે
હર હર મહાદેવ

વધુ વાંચો

આપણે જે જોયું એ તો બસ એક જલક છે કુદરતના ન્યાયની, ન્યાય થવાનો તો હજી બાકી છે,

હજી તો સમુદ્ર મંથન શરૂ થયું છે, હજી હળાહળ નીકળવાનું બાકી છે ????

વધુ વાંચો

વૃંદાવનની વાટે, તરસે મારી આંખો,
રાધા તારી યાદોને આવી છે પાંખો,

રાધા તારી ઘુંઘરના પડઘા પડે છે,
તારી રે યાદોમાં મારી મુરલી રડે છે....

#કૃષ્ણ_વેદના
#સાંઈરામ_દવે

વધુ વાંચો