જ્યારથી કોઈની યાદોને વાગોળવાની શરૂઆત કરી છે,ત્યારથી મે લખવાની શરૂઆત કરી છે.

તુ ખાલી "હાથ" આપજે, પકડવાની જવાબદારી મારી,
ને જરુર પડે ત્યારે "સાથ" આપજે, નીભાવવાની જવાબદારી મારી.
.mann...

વધુ વાંચો

હમ અચ્છે થે,અચ્છે હૈં,અૈાર અચ્છે હી રહેંગે..ફિક્ર તો વો લોગ કરેં,જો બોલતે કુછ હેં,કરતે કુછ હેં.દિખતે કુછ હૈં, અૈાર હોતે કુછ હેં.
.mann...

વધુ વાંચો

પ્રેમ હોય ત્યાં પીડા ના હોય વાલા,
પ્રેમમાં તો મીઠી વેદના હોય.
.mann...

હાથમાં તારો હાથ છે,ને હર પળ તારો સાથ છે,
જીંદગી જીવવા માટે આટલું મારા માટે અવસર સમાન છે.
.mann...

"હમસફર" વગર રસ્તા અધુરા લાગે છે, મંજીલે પહોંચ્યા પછી ધણી વખત નિર્ણય ખોટા લાગે છે. .mann...

જ્યારથી તારી યાદોને વાગોળચાની ચાલુ કરી છે,
ત્યારથી મે લખવાની શરૂઆત કરી છે.
.mann...

🙏મન તુ કેમ આવું છે🙏
મન તું કેમ આવું છે,
ધણીવાર મને ગમે અે બધુંય મારું છે,
ને ધણીવાર જે મારું છે અે પણ પરાયું છે.
જે નથી અેની યાદમાં રાતો વીતી જાય છે,
અને જે છે અેની મોજુદગી ખોવાઈ જાય છે.
આંખોની પણ ફરીયાદ છે મનને,
સુખ હોય કે દુખ બંનેમાં મારુ વહેવું ફરજીયાત છે.
દિલ બીચારું શું કરે,
મનની બધી માયા જાળ છે.
અચાનક ધડકતું બંધ થઈ જાય છે,
મનથી બચવાની અેજ અેક આખરી છટકબારી છે.
શું ખબર આમાં કુદરતની કોઇ કરામત છે,
કે પછી મન અને દિલ વચ્ચેની કોઇ લડાઈ છે.
ખબર નથી પડતી આ પાગલ મન ને,
વેદના સાંભળું મનની કે દિલની,
આખરે અેકજ નાવ માં સવાર થયેલ બંને મુસાફિર છે.
મનીષ સોલંકી..(.mann...)

વધુ વાંચો

જેમાં ખાલી "પરીક્ષા" જ હોય અને, જેના "પ્રમાણપત્ર" ના હોય અેનું નામ જ "પ્રેમ".
.mann...

4..u..

.મન...