Simple living high thinking.Simple but effective personality with pure heart.

#પૂછપરછ કંઇ એવી થઇ'તી મારા પ્રેમની,
સાબિત કરવામાં જીવ તાળવે તોળાયો તો....
ડૉ. પ્રકૃતિ

#લલચાવવું જોઈએ કોઈ આપણો પ્રેમ પામવા,
બાકી મળેલા સંબંધો તો બધા નિભાવતા જ હોય છે..
ડૉ. પ્રકૃતિ

#ત્વરિત સમજાઈ લાગણીઓ એમની,
જ્યાં સર્જાઈ લાગણીઓ પ્રેમની.......
ડૉ. પ્રકૃતિ

#સલામ છે આ જિંદગી ને જે
સ્કૂલ વગર જ બધા પાઠ શીખવે છે...
ડૉ. પ્રકૃતિ

#ખુશ થઇ ગયા એ બધા જ મને તકલીફમાં જોઈ,
જે આ દિવસની રાહ જોઈ રહ્યાં હતા...
ડૉ. પ્રકૃતિ

#અર્ધ નારી નટેશ્વર કહેવાયા,
શિવ શંકર મારા બધે પૂજયા.
ડૉ.પ્રકૃતિ

#સાજા થવામાં મને વાંધો છે,
કેમ કે સ્પર્શમાં એના જાદુ છે....
ડૉ.પ્રકૃતિ

આ તરફ મૂકી દીધા છે મારા બચેલા શ્વાસ મેં,
સમા પલ્લે તું વિતેલી એક બે ક્ષણ મુકને...

#સંઘરવું બહુ સહેલું છે તારી યાદોને,
તે યાદો માં પણ મારો હાથ છોડ્યો નથી.....
ડૉ. પ્રકૃતિ

#લાભ કે ગેરલાભ ની પરવા જ નથી કરી પ્રેમમાં,
નફરત મળી બદલામાં તોય લઈ લીધી પ્રેમમાં....
ડૉ. પ્રકૃતિ