I am professor , writer ,poet and singer also. I have fond of reading, writing and singing........................... ગીતાના ચિન્તનમા ચિંતુ હું,મને રાખ શરણમાં કિન્તુ તું, થઈ જાવ ખૂબ નિહાલ , મારી અરજ સુણ તું જગપાલ.

મોહન,માધવ, મુરલીધર,_ગીતા_
મટુકી એ મોંહ્યુ મન,
વાગી વાંસળી વાલમની,
વહે નયનોમાં નીર,
ગોપ,ગોપીયન, ગ્વાલ બાલ,
અહોભાગ્ય છે વૃજની નાર,
ચિતચોર, માખણચોર,
નટખટ, નંદકિશોર,
અગણિત પુણ્ય હશે ગોકુળ નાં,
પધાર્યાં પરબ્રહ્મ પરમેશ્વર.
✍️..© drdhbhatt...

વધુ વાંચો

નંદ_યશોદા નાં કન્હૈયા ની જય જય હો.

જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે ધર્મની સ્થાપના માટે હું અવતાર ધારણ કરૂં છું._ભગવાન શ્રી કૃષ્ણ
समस्त जन को जन्माष्टमी की हार्दिक शुभकामनाएँ।

વધુ વાંચો

मेरी_कलमसे_

तुम रख लो,

મારી પસંદગી નાં ત્રણ પુસ્તકો,

ભીની માટીની સુગંધ જાણે કે,

કંઇક નવું કરવા માટે શું કરવું જોઈએ?

#નવું_કરીએ ,

कुछ नया सीखने के लिए,