એક #ચહેરો બીજાને
છેતરે ત્યારે સમજવું કે,
" તેમાં સ્માર્ટનેસ ભલે હશે ,પણ 'સમજણ' શૂન્ય થઈ હશે."

'નગર' એટલે
#ચહેરાઓનો ગુચ્છ,
ઉકેલ શોધતાં પડે ઝાઝી ગૂંચ.

Dhaval darji લિખિત વાર્તા "વળગણ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19883763/valgan

જીવતરમાં અમૂલ્ય ભાગ ભજવે ઘડતર
યોગ્ય હોય ઘડતર તોજ થાય
આત્મવિકાસરૂપી અભેદ્ય દિવાલનું ચણતર
આ સૌમાં જગત નિયંતા
જેણે આપણું સર્જન સહ ઘડતર કર્યું
આ ઘડતરમાં તડ નથી હોતી પણ,
આપણી ધીરજની ફાટ એવી હોય છે કે,
સમયે સમયે એને ગુનેગાર બનાવી
કઠઘરામોભો કરી ફરિયાદની દલીલ
લંપટતાથી કરી દેતા આપણે સૌ
એના સર્જેલા છીએ એ વાત
ક્યાંક આડે હાથે મૂકી આવ્યા છીએ.
રોજ યાદ કરીએ છીએ પણ
એને માતાને ફક્ત ફરિયાદ કરવા..
ચાલો એ ઘડતર કરનાર તરફ કૃતજ્ઞતા વ્યક્તકરીએ..
-ધવલ દરજી

વધુ વાંચો

પહેરવા પડે #જિજ્ઞાસાના ચશ્મા
સમજવા કુદરતની અકળ કલા.

સમજણની નાવને
પ્રેમપીપસાના હલેસે હંકારે એને
#જિજ્ઞાસાનું તોરણ સ્વગત સ્વાગતે.

જગતને જાણી નાણી
લેવાની આકંઠ ઈચ્છા રાખે એ સાચો #જિજ્ઞાસુ .

સંદેહ એટલે પ્રશ્ન #જિજ્ઞાસા અને સંશય એટલે નિર્ણય શક્તિનો અભાવ અથવા કોઈ નિર્ણય ન કરી શકવાની મુંઝવણ.

બનાવો નવા સંબંધો,
મિત્રતાઓ અને ગોઠડીઓ ભલે,
પરંતુ
એ જરૂર ધ્યાને લેજો કે,
નવા સંબંધોની #કિંમત
દરવખતે જૂના સંબંધોએ જ ચૂકવી હોય છે.

વધુ વાંચો

"કરેલા પરિશ્રમની #કિંમત નહીં,
એનું મૂલ્ય થવું જોઈએ."