માણસ ક્યારેય જિંદગીથી નથી કંટાળ્યો.
માણસ ફક્ત માણસથી કંટાળી જાય છે.

-Dipak Makwana

पत्थर दिल होने से कही मुस्किल हे..पत्थर दिल के साथ मुस्कुराके जीने में.

-Dipak Makwana

Universal fact.
we are not just a different type of person in love.
we are just demand different. from love which one we have love.

-Dipak Makwana

I learned patience from the ground, The one who waits for the rain..

-Dipak Makwana

જો ધૃણા છે તમને અન્ય પ્રતેય
તો શાંતિ તમને ક્યારેય નહી જડે .

Nothing else. she put a coma in my story and go away and i put dot. and story start again

-Dipak Makwana

તું જાણે એક દૂરની છત પર ચગેલી એક પતંગ છે . જેમાં મારો કોઈ હક તો નથી ને નથી તને પકડવાની આશા ..
બસ દૂરથી જોઈ જોઈ ને ખુશ થાઉં છું નથી કોઈ નિરાશા ..

વધુ વાંચો

ये जो पत्थर दिल पत्थर दिल कहेते लोग गलत हे ..
मेने तो पत्थर से भी पौधे उगते हुए देखा है ..

કેટલી ઠંડી હશે એના ગામ માં ?

કે સબંધ સળગાવી તાપણું કર્યું હશે.

- કબીર