The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
15
13.8k
25.5k
લખવાનો શોખ છે મને , બસ લખતી રહેવા માંગુ છું, ના હું કોઈ લેખક નથી પણ, પોતાના વિચારોથી હું લોકોના દિલમાં રહેવા માંગુ છું.
कभी हमने ही मांगी थी जिनकी आंखों में आसूं न आने की दुआ आज वो ही हमे रुलाकर दुआ में किसी और को मांग रहे है।। -diya's poetry
https://youtu.be/hIKuZfVI2U8
રોજ નોન સ્ટોપ વાતો કરનાર વ્યક્તિ જો અચાનક ચુપ થઇ જાય ત્યારે એના મનમાં જરૂર કઈ ખૂંચતું હોય છે. આવા સમયે તમારા ઈગો ને સાઈડમાં મૂકી , પહેલો મેસેજ કોણ કરશે એની રાહ જોવા વગર સામેવાળી વ્યક્તિને એના હાલ પૂછી લેવા. _diya modh. -Diyamodh
मुझे देखकर तेरा दिल खुश हो जाए उतनी अज़ीज़ तेरी ना भी बन पाऊ मै, तो कोई ग़म नहीं पर मेरे कंधे पर सिर रखते ही तेरे सारे आंसू बेह जाए उतना अज़ीज़ बनना है मुझे।। -Diyamodh
મારા ઉદાસ મનને ખુશ રહેવા બીજુ શું જોઈએ? એક તું અને બીજી તારી સાથેની સતત વાતો જોઈએ. -divya modh
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser