You can follow my page on instagram @savicha_sara_vichar. હું માતૃભારતી પર વાંચુ અને લખું છું. મને લખવાનો બહુ શોખ છે અને હું કવિતા, વિચારો, કાલ્પનિક વાર્તાઓ તેમજ શાયરી લખવાનું પસંદ કરૂ છું. DJC

મારાં મતે બેદરકારી ક્યારેક જરૂરી છે,
તોડે, છોડે, મૂલ્ય આંકે ત્યાં અવશ્ય બેદરકાર,
જોડે, સાથ દે, કીમતી બનાવે ત્યાં અવશ્ય કદરદાન.
DJC✌️

#બેદરકાર

વધુ વાંચો

DJC લિખિત વાર્તા "બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો. મિત્રો સમય મળે જરૂર વાંચજો. 😇 https://www.matrubharti.com/book/19889326/bootpolishwado-udhyogpati-2

વધુ વાંચો

સંતુલન તો ઘડિયાળના કાંટા ને પણ બનાવી રાખવું પડે છે બાકી તેમના જીવનનો સમય પણ બંધ થઈ જાય છે...DJC✌️

#સંતુલન

#monsoonseason #love ❤️ you can follow my on instagram @savicha_sara_vichar

गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥
🙏🙏🙏🙏🙏

#gurupurnima
#DJC

વધુ વાંચો

⬅️⬅️⬅️⬅️⬅️➡️બેરોજગાર➡️➡️➡️➡️➡️➡️


ઠોકરો ખાઉં છું કે પછી રસ્તો શોધો છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.

સરકારી કે ખાનગી કોઈપણ સારી નોકરી શોધું છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.

મહેનત તો કરું છું છતાં સમાજમાં ક્યાંક ઈજ્જત શોધું છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.

કોણ સમજાવે સપના લોકોને જ્યાં હું પોતાને અંબાણી તરીકે શોધું છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.

બંધ આંખોથી જોયેલા સપનાને મારાં #વાસ્તવિક વર્તમાનમાં શોધું છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.

બસ હવે નસીબની સાંકળ તોડી મારી મહેનતના રંગને શોધું છું,
ખબર નથી પડતી વ્હાલા બેરોજગાર છું કે રોજગારી શોધું છું.

DJC✌️
#વાસ્તવિક
#selfwrittenpoem

વધુ વાંચો

#સાંજ 🤗
(instagram@savicha_sara_vichar)

જીવનની કેટલીક પરિસ્થતિઓ કબાટમાં મૂકેલા કપડાં જેવી હોય છે સીધીસટ હોય ત્યારે સમજાય નહિ ને આડીઅવળી થાય એટલે તરત બધું જડી જાય.
DJC✌️

#આડુઅવળું

વધુ વાંચો

ઉત્સાહી જીવનો ઉત્સાહ ક્યારેય દબાતો નથી,
કદાચ મોઢું બંધ કરી દે તોય તેની આંખોનો કલબલાટ તેનો ઉત્સાહ ક્યારેય છુપાવતો નથી.
DJC✌️

#ઉત્સાહી

વધુ વાંચો

#hindishayri
you can follow my page on instagram @savicha_sara_vichar