Hey, I am on Matrubharti!

*જો સાંભળવા અને સંભળાવવાના*
*ચક્કરમાંથી બહાર આવી જશો...*

*તો ખ્ચાલ આવશે કે જિંદગીમાં*
*ખરેખર કેટલી શાંતિ અને રાહત છે......*

વધુ વાંચો

🙏આજનો ઉત્સવ 🙏

પુષ્ટિમાર્ગમાં અક્ષયતૃતીયા ઉત્સવનું મહત્વ
--------------------------------------------------------

અક્ષય તૃતીયાએ અક્ષય લીલા એટલે સહેજ પણ માન વગરની લીલાને અખંડ, અભેધ, આનંદવિહાર, ચંદન સાક્ષાત શ્રીસ્વામિનીજીનું સ્વરુપ છે.

શ્રીમહાપ્રભુજીએ શ્રીગિરિરાજજી ઉપર, પુરણમલ ક્ષત્રિય દ્વારા શ્રીજીબાવાનું મંદિર સિધ્ધ કરાવ્યું અને આ અક્ષયતૃતીયાના દિવસે પ્રભુનો સેવાક્રમ શરુ કરાવ્યો હતો.

અક્ષયતૃતીયાના દિવસથી રથયાત્રા સુધી પ્રભુની સેવામાં વિશેષ શિતોપચાર ક્રમ શરુ થાય છે. જેમ કે
(૧) અક્ષયતૃતીયાના દિવસથી પુષ્ટિપ્રભુના શ્રીઅંગ પર ચંદન ધરાવવામાં આવે છે. ચંદનની નાની ગોટી સિધ્ધ કરવામાં આવે છે અને પ્રથમ ડાબા શ્રીહસ્તે પછી જમણા શ્રીહસ્તે તે જ રીતે ડાબા શ્રીચરણે જમણા શ્રીચરણે અને હ્રદય પર ગોટી ધરવામાં આવે છે અને પ્રભુને ચંદન ધરાય ત્યારે કૃષ્ણદાસ કૃત કીર્તન થાય છે -
" અક્ષયતૃતીયા અક્ષયલીલા,
નવરંગ ગિરિધર પરહત ચંદન. "
ગવાય છે. આ કિર્તનમાં પ્રભુની કિશોર લીલાનો ભાવ છે કે શ્રીગુંસાઇજી ચંદન પ્રભુને ધરી રહ્યાં હતાં તે સમયે નિકુંજાદિકની રહસ્યલીલાનો પ્રત્યક્ષ દર્શન કરી, સારસ્વત કલ્પનો અનુભવ કરે છે.
(૨) અક્ષયતૃતીયાના દિવસથી જ ખસના પંખા અને ખસના ટેરા ધરવામાં આવે છે.
(૩) આજના દિવસે ચંદનના પંખા, કુંજા વિગેરે મંદિરોમાં - અધિવાસન થયા બાદ પ્રભુને રાજભોગ સમયે ચંદન ધરાય અને ત્યાર પછી શીતળભોગની છાબ ધરાય છે.
(૩) આજ થી શ્રીઅંગે ફૂલના શણગારને ફલની મોટી જોડ્ રથયાત્રા સુધી શયન સમયે ધરાય છે.
(૪) શ્રૃંગારમાં ચંદનના વસ્ત્રો અને શીતળ સામગ્રી "પનું" ફળો અને કાચી ભીંજવેલી મગ ચણાની દાળ વિગરે પ્રભુને અંગીકાર કરવામાં આવે છે.
(૫) આગળ જણાવ્યુ તેચંદનને પથ્થર ઉપર, ગુલાબ જળ સાથે ઘસી તે અતિશય શીતળ ચંદનનો લેપને ગોટીઓ કરીને પ્રભુના અંગે સિધ્ધ કરાય છે. એક સમયે ગોવિંદસ્વામીએ ચંદનનો લેપ કર્યાં ત્યારે પ્રભુએ મસ્તકે કનક્ટીપારો ધર્યો હતો, તેથી કિર્તન કરતાં બોલ્યા કે " અક્ષયતૃતીય ગિરિધર બેઠે ચંદનકો તન લેપ કીયો, કનકવર્ણ શિર બન્યો ટીપારો ઠાડે હે કર કમલ લીયો."
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#રેખા ચિટણીસ

વધુ વાંચો

🙏श्री वल्लभ 🙏
भये हम श्री वल्लभ के दास,
वर्णाश्वम मिटाये सुख दिनो हरि सकल भव त्रास।।
वैष्णव नाम परयो जा दिन सुनि आन्नद हुलास,
हृदय जूड़ात अकीन यह बारि गिरधर केरी खवास।।
वक्त्रज चरण चिंतामणी ता बल लियो सुपास,
वल्लभदास पाय सुर तरू फल करे कोन की आस।।
भये हम श्री वल्लभ के दासभोर ही भोर श्री वल्लभ कहिये
🙏 श्रीवल्लभ के नाम स्मरण मात्र से अमंगल का नाश होता है जीवन में मंगल ही मंगल होता है ऐसे श्रीवल्लभ के युगल चरणारविंद में दिनता से दंडवत प्रणाम करके आज के दिन का शुभारंभ करे ।🙏 आज के मंगल दिवस अक्षय तृतीया की मंगल बधाई।
🌞🌞 मंगल प्रभात 🌞🌞
🌹🙏श्री वल्लभ 🙏🌹
🌹🍁 आपका दिन मंगलमय हो यही मंगल कामना 🍁🌹

વધુ વાંચો

.
🙏🌹 जय श्री राधेकृष्णा 🙏🌹


कान्हा मधुवन में तुम आया न करो
जादू भरी बांसुरी बजाया न करो
एक राधिका है प्रेम दीवानी
उसको और सताया न करो
जादू भरी बांसुरी बजाया न करो

सूरत तुम्हारी सलोनी संवारी
सुन बांसुरी को हो गई वानवरी
माखन और चुराया न करो,
जादू भरी बांसुरी बजाया न करो

माथे मुकट गल माला सोहे कानो में कुंडल मन मेरा मोहे
मोहनी रूप बनाया न करो
जादू भरी बांसुरी बजाया न करो

पाव् चले न चली राहो में नींद न आई सोई आँखों में
मुरली की तान सुनाया न करो
जादू भरी बांसुरी बजाया न करो

मीठी मीठी बांसुरी मोहे निहारे
चंदर सखी की विनती सुनो वनवारी
दर्श दिखो देर न करो
जादू भरी बांसुरी बजाया न करो

श्री कृष्ण शरणं मम्


🙏जय श्री राधे राधे जी🙏

વધુ વાંચો

કર્મ નો સિદ્ધાંત 👏

તમારા અને તમારી પાછલી પેઢી ના જીવન મા કુદરત ની અમૂલ્ય ભેટ સુખ અને શાંતિ જોઈતી હોય તો ત્રણ જગ્યા ના પૈસા સાથે ભૂલ થી પણ અપ્રમાણિકતા અને ખોટા ચેડા ન કરવા,

1 *મંદિર*
2 *ભાગીદારી*
3 *સંયુક્ત પરિવાર*

આ ત્રણ જગ્યા નો લીધેલો એક પણ ખોટો પૈસો પચાવાની તાકાત કુદરત એ કોઈ મનુષ્ય ને આપી નથી અને આપશે પણ નહિ.

*સૌભાગ્ય નો પૈસો સાત પેઢી ભોગવે છે*
*છીનવેલો પૈસો સાત પેઢી ભોગવે છે*#REKHA (RDC)

વધુ વાંચો

*सदा सुखी कौन है ?*
*जिसको भगवान की कृपा पर भरोसा है और उनके न्याय पर विश्वास है ,*
*उसको संसार की कोई भी स्थिति विचलित नही कर सकती ....क्योकि*
*ईश्वर तो मेरे बिना भी ईश्वर है....,*
*परन्तु मैं ईश्वर के बिना कुछ भी नहीं।*
*🙏🏻शुभ प्रभात🙏🏻*#REKHA (RDC)

વધુ વાંચો

🌞આજનો શુભ સવારનો શુભ વિચાર 🌞
આપણસ ગુરુદેવ શ્રીમહાપ્રભુનાં વચનોમાં દ્દઢ વિશ્વાસ રાખવો તેમની આજ્ઞા પ્રમાણે જીવવું. તેનાથી આપણા સર્વ મનોરથ સિધ્ધ થાય છે.#REKHA (RDC)

વધુ વાંચો

સળગાવ્યાં લાકડાં ઘણાં,
પણ ક્રોધ, લોભ, મોહ ને માયા ન બાળ્યા તો હોળી શું કામની ?.
રંગે રંગાયા ઘણાં,
પણ હૃદયે કોરાં ધક્કાર જ રહ્યાં તો ધુળેટી શું કામની ?.#REKHA (RDC)

વધુ વાંચો

अच्छे लोगों की परीक्षा कभी न लीजिए, क्योंकि वे पारे की तरह होते हैं,जब आप उन पर चोट करते हैं तो वे टूटते नहीं हैं, लेकिन फिसल कर चुपचाप आपकी जिंदगी से निकल जाते हैं।
🌺रेखचिटणीस🌺

વધુ વાંચો

🥀🌷🍃🍂🌿🍂🍃🌷🌾
*श्याम सुंदर श्रीयमुने महारानीजी की जय हो*
🥀🌷🍃🍂🌿🍂🍃🌷🌾

*नैन पै मैन की सैन चली सखि,*
*उन नैनन ते जो नैन मिलाये ।*
*नैन नें नैन जू बांध लिए तब,*
*नैन सों नैन हटे न हटाये ।।*

*नैन ने ऐसी जू मोहिनी दारी कि,*
*नैनन नैन लगत मन भाये ।*
*उन नैनन नैन लड़े जबते,*
*इन नैनन में ये नैन समाये ।।*

🥀🌷🍃🍂🌿🍂🍃🌷🌾

*🌴श्री गोवर्धननाथजी की जय🌾*
*🌿॥श्रीकृष्णः शरणं मम ॥🌿*

🌅🌞🌹🌹 जयश्री कृष्ण 🌞🌅🌹🌹

વધુ વાંચો