Hey, I am on Matrubharti!

આંસુની રમઝટમા જીંદગી આખી
પોરવાઈ પન ભાઈના હેત પ્રેમથી એક દિવસ માટે બહેન જોને હરખાઈ

અર્પણ કરુંતો એવું શું કરું
દિલ ની લાગણીઓ ની સામે
સમર્પીત એવું શું કરું દોષારોપણ
છે એ ખોટા શબ્દો જેમાં સાચા
પ્રેમનાં મોતી કયાંથી પોરવું

વધુ વાંચો

દિલમાં યાદ ઘણી છે
અંધકારમાં એક પરછાઈ છે
આઁખમાં કાજળ નો શણગાર છે
પણ અંશ્રુએ પાણીથી ભીંજવી છે
કારણ જીંદગીમાં એવી મુશ્કેલ છે
કે કયાંક તારા પ્રેમની કમી છે

વધુ વાંચો

એની ખુશીમાં ખુશ
એના દુ:ખમાં દુખી
પગલાં ભર્યા જેનાં જીવનમાં
સાત ફેરાના સગપણ કર્યા
આજે છૂટા પડ્યા વિરહની
અગ્નીમાં જોને એકલા અમે બળ્યા
આતે સંજોગોએ સંબંધો જીવનમાં અમારાં કેવા જોડયા

વધુ વાંચો

મસ્તક નમાવી જયાં શરણે લેતી
શુભ સાથે લાભ ધરાવતી
સ્વયંમ શ્રી નારાયણી મહાલ્ક્ષમી🙏🙏🙏

તારા પ્રેમની જયોત હજીએ
મારા હ્રદયમાં સળગે છે
દર માસ સાવન આવતા ઓલવવાને બદલે
હજીએ પ્રગટે છે

આતુર ●□●□●□
***********
કાળા ઘેરા વાંદળા નો રંગ
જગાડે મારા અંતર માં એવી ઉમંગ
આતુરતા તારા આવવાની લાવી છે એવી તરંગ
તું જો વરસે મુશળધાર તો
હું નાચુ સોળેકળાયે જોરદાર
**************************

વધુ વાંચો

હીંમત ****
*****************
કયાં ખૂંટી પડે છે હીંમત સમજાવો
સાહેબ એક કરતાં અનેક રહસ્ય સામે આવી પડે છે જીવન માં
જયાં માણસ હારી ટૂટી પડે છે

વધુ વાંચો