No complain No demand

No Complain
No Demand

જરા વાંચી લેવાની હોય છે,
દરેક આંખોમાં એકાદ કહાની હોય છે.

માણસ ગમે તેટલો ખુશ કેમ ના હોય, જ્યારે એ એકલો હોય ત્યારે એને જ યાદ કરતો હોય જેને સાચા હૃદયથી ચાહતો હોય

આપ્યા એણે ગણેશજી
છેલ્લી મુલાકાતમાં,
જિંદગીમાં ત્યારથી
લાગણીના વિસર્જન શરૂ થયા

No complain
No demand

અર્પણ એને એવી રીતે થવું
કે એને સમર્પણ કરવું જ પડે