દિલ ની વાત સાંભળવી છે બસ..

🌹વરસતા વરસાદ ની ભીની ભીની મહેક જેવો,
એહસાસ તારો ભીંજવી જાય છે...

તું દૂર ભલે પણ સાથેજ એવો,
હરપળ તારો પ્રેમ સાથ પુરાવી જાય છે...

પ્રાણ થી પણ પ્યારો વ્હાલમ એવો,
આંખેથી વરસતા આંસુને હસાવી જાય છે...

મારી જાગતી રાતો ના સ્વપ્ન જેવો,
પલકોમાં મીઠી નિંદરડી ભરી જાય છે...

મારા અધૂરા નામના અંત જેવો,
એના નામથી પૂર્ણ કરી જાય છે...


✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)

વધુ વાંચો

खिले फूलो के जैसी महेक सा है,
तेरी चाहत में एक सुकून सा हैं।

✍️ धृति मेहता (असमंजस)