સત્યનો સાથી છું, મહાત્માનો સંગાથી છું, હું કોણ... હૂતો *SoDh* છું.

✍️
પૂછપરછ તો મારી બઉં કરે છે લોકો,
પણ સામે આવી ને પૂછ વાની હિંમત નથી કરતાં,
કારણ એકજ ખોટું હું બોલતો નથી,
ને સાચું એ સાંભળી શકતાં નથી.
#SoDh #પૂછપરછ

વધુ વાંચો

✍️
એ પૂછે છે કે આ તારા શબ્દો છે,
હવે શુંકહી સમજાવું એને......🤔
કે આ ખાલી શબ્દો નથી પણ......😭
એકલતામાં તારી સાથે કરેલી વાતો છે. 😘
#SoDh

વધુ વાંચો

✍️
यूतो इस जुबानसे बहोत बाते निकल ती हैं,
लेकिन यहा लिखा वहीं जाता हैं,
जो तुम से जुड़ा होता हैं।
#SoDh

✍️
तुम को हज़ारों की भीड़ मे भी पेहचान सकता हूं,
आधी रात को जाग कर तेरी तस्वीर बना सकता हूं,
तेरी हर आदत से वाकिफ हूं,
तेरा अगला रिप्लाय क्या होगा वो भी मे जानता हूं,
क्यूंकि तेरे हर खयाल को मेहसूस कर सकता हू,
पर लोगो को हमारी बीच की दूरी दिखती हैं
पर उनको कोन समजाए तुझे मिलने केलिए मुजे पलके झुकानी होती हे, 😍🥰
मुश्किल है तुम्हारे बिना जीना पर आदत होही जाएगी तेरे बगेर जीने की...... 😭😭😭
#SoDh #मुश्किल

વધુ વાંચો

✍️
ખુશ રેવા માટે કોઈ વ્યક્તિ કે વસ્તુ ની જરૂર નથી,
જે પણ નિર્ણય લો એ તમારો હોવો જોઈ એ,
એવો નિર્ણય કે જેમાં તમે ક્યારે ના વિચાર કર્યો કોઈ બીજા શું વિચાર સે.
#SoDh

#ખુશ

વધુ વાંચો

✍️
આ પુસ્તક મારું,
એ ના પર લખેલું શિર્ષક મારું,
નીચે લખાતું લિખિતન માં નામ મારું,
પાનું ઉકેલી વાંચું તો એ પુસ્તક કેતુ જીવન મારું,
પણ મારા જીવનની દરેક વાક્ય રચના માં નામ તારું,
તો પછી આ પુસ્તક અને જીવન મારું કે તારું...... 🤔
#SoDh

વધુ વાંચો

✍️
જો સબંધ બે વ્યક્તિ નો હોય તો ખોટું કોઈ એક કેવી રીતે....... 🤔
#SoDh

✍️
સજા તો એનેજ મડે સાહેબ જે સમજાવાની પહેલ કરે નહિ તો છોડી ને જવા વાડાને શું ફરક પડે છે.
#SoDh

✍️
झरने कोभी चट्टान काटना पड़ता है।
तब जाके वो नदी कह लाता है।
#SoDh

✍️
એની વાટ ને મારું હ્રદય બળે છે.
તોપણ દુનિયાને લાગે જ્યોત સળગે છે.
#જ્યોત #SoDh