follow me on facebook as Dhaval Padariya, On instagram as drpadariya and on twiter as padariya dhaval

चुटकी भर ख़ुशी
के एहसास को जानकर
जीना सीख लिजिए जनाब...
क्योंकि.......
यह वो किमती "पल" है....
जो लौटकर
वापिस नहीं आयेंगे।

- "कल्पतरु"

વધુ વાંચો

ભલે રહ્યાં તમે .....
"રૈયત"નાં...
"સરદાર....."
પણ....
તમારી "કાર્યપદ્ધતિ...."
દિશે.... આજે પણ...
"અસરદાર...."

તાજગી અર્પે ...
પૂર્ણિમાની "શીતલ" ચાંદની....
આહલાદક.....
"તેજપુંજ" સમ...શુભ્ર શ્વેત બિંદુનાં
ઝગમગાટનો અહેસાસ
જાણે...
એક રોમાંચકારી અનુભૂતિ...!

વધુ વાંચો

રાવણ દહન એ પ્રમાણ છે.....

"ષડરિપુને" જાકારો ન આપનાર વ્યકિતત્વ અન્યની નજરમાં બિલકુલ "શૂન્ય" થઈ જાય છે...

Dear disappointment,
I will never appoint you in my "Life...!"

Dear disappointment,

I will overcome you at any how...

-Dhavalkumar Padariya Kalptaru

प्रेम बंधन नहीं
जिसमें शर्ते और नियम हो।
प्रेम तो मुक्त गगन में
दो पंछियों को
आजादी की हवा को
अपनेपन से मेहसूस
करने का ऐहसास है।

- "कल्पतरु"

વધુ વાંચો

#અસ્પષ્ટ

હોઈ શકે કયારેક કયારેક શબ્દો "અસ્પષ્ટ",
પણ ન હોઈ શકે "સ્મિત" ક્યારેય અસ્પષ્ટ!

- "કલ્પતરુ"

વધુ વાંચો

શિક્ષક એ છે .....

"જે માનવ મૂલ્યોને વિદ્યાર્થી સાથે તેની આનુગામી પેઢીને સમાજમાં પ્રસ્થાપિત કરે....."
- "કલ્પતરુ"

વધુ વાંચો

#કથા
મનનો 'થાક' ઉતારી નાખે તે એટલે "કથા....!"

- "કલ્પતરુ"