l love my wife

લગભગ બધા એવું જ કહે છે કે
સ્ત્રી ખૂબ સહન કરે છે...
સાચી વાત છે... પણ
કયાંક લગ્ન જીવનને તૂટતું બચાવવા પુરુષ પણ ઘણું બધું સહન હોય છે...
ફકઁ માત્ર એટલો છે કે અને પુરુષ વ્યકત નથી કરી શકતો....
સમય...

વધુ વાંચો

કોઈ પણ વાત સમજી
વિચારીને બોલવાનું રાખો,
સાભળ્યું છે કે વાતોથી
તમારી લાયકાત ખબર પડશે....
સમય...

વધુ વાંચો

નશો જ મને મારા દેશનો છે
બીજા નશા કરવાની જરૂર નથી પડી...
સમય...

હે પ્રમુખ સ્વામી
તે જે નથી આપ્યું
એનો અફસોસ કયારેય નહીં કરું
કારણકે તે એવું પણ ઘણુ બધુ આપ્યું છે
જેની મેં કલ્પના પણ નોતી કરી...
સમય...

વધુ વાંચો

સમય જતાં સંબંધમાં એવો બદલાવ આવે છે કે,
શબ્દો એના જ રહે છે પરંતુ અથઁ બદલાઈ જાય છે..!
સમય...

આજે સોમવારે બકરી ઈદ છે તો સો હરિભક્તો જણાવવામાં આવે છે કે દરેક વ્યક્તિ એક મુંગા જાનવરો માટે એક માળા કરવી જોઈએ.

સમય.... (ધવલ ગાંધી)ના
જય સ્વામીનારાયણ

વધુ વાંચો

કોક નું ધ્યાન રાખજો
સાહેબ,
કોક ને ધ્યાનમાં ના રાખતા!!!
સમય...

કોઈકની "ખામી" શોધવાવાળા "માખી" જેવા હોય છે...
જે આખું સુંદર શરીર છોડીને
"ઘા" ઉપર બેસતાં હોય છે
સમય...

વધુ વાંચો

સન્માન હંમેશા સમય અને સ્થિતિનું હોય છે...
સાહેબ
પણ વ્યક્તિ એને પોતાનું સમજી લેતું હોય છે...
સમય...

વધુ વાંચો

મતલબી દુનિયા છે...
સાહેબ,
માણસ તમને જોઇને નહીં પણ
તમારો સમય જોઈને બોલાવે છે...
સમય...