you tube channal ...mari dayri commedy

પોતાના નિયમો બદલી નથી શકતો પ્રેમ ની વાતો સહી નથી શકતો શુ કરું એ નામદાર સહી લઈને જેમાં કોઈ ભરોસોજ નથી બેસતો...

લોકો સમજી બેસે છે ગલત પણ શું કરૂ હર વાત નું સ્ટેમ્પ નથી આપી શકતો...

વધુ વાંચો

સાહેબ જો બાળકોએ પાલવાની પોછ નથી,
તો શા માટે જન્મ આપો છો ઘણી જગ્યા પર
નાના ભૂલકાં એમનું પેટ ભરવા સાહેબ....આપના
જેવા લોકોને માલિક કહી... મને કઈક આપો
કેટલા ટાઈમ થી કાઢું નથી આવું બોલી સાહેબ રડાવી દેતા હોય છે....
તો સાહેબ મેરબાની કરો અને આમ નાના ભૂલકાઓને ભીખ નહીં મંગાવો ....
અને જે આ બ્લોગ વાંચે છે એમને પણ એક વિનંતી કે
ફૂલ નહ તો ફૂલ ની પાંખડી પણ થોડું એ ગરીબને પણ આપજો .....
સાહેબ એનું પેટ ભરાશે તો કાલે ભગવાન તમારું પેટ ભરશે....

વધુ વાંચો

બધા અંજાન વ્યક્તિ ખરાબ નથી હોતા સાહેબ બસ આપના વિચારો સારા નથી હોતા....જન્મ દેવા વાલી માઁ પણ એક અંજાન જ હતી.ભગવાન પણ અંજાન જ છે ને તો છતાં એના પર વિશ્વાસ છે તો સાહેબ આજ કાલ ના લોકો પે પણ વિશ્વાસ કરતા શીખો....

વધુ વાંચો

મોર બોલે તો વરસાદ થાય છે...
કોયલ બોલે તો પ્રેમ થાય છે...
અને માણસ બોલે તો નફરત
જિંદગી ની રમત જ મિટી થાય છે