કોણ કહે છે કે મારા લખેલ શબ્દો વ્યર્થ રહી ગયા, જયારે પણ મેં લખ્યું સૌ કોઈ ને પોતાના યાદ આવી ગયા..

જયારે પ્રેમ અને નફરત કોઈ એક જ વ્યકિત જોડે થાય છે,

ત્યારે તેને ભુલવુ અઘરુ નહિ અશક્ય બની જાય છે.

એ નારાજ હોય ત્યારે મનાવવાનું મન થાય,
તો સમજી લેજો કે તમારો પ્રેમ સજીવન છે !!

*🤗🏻બસ છેલ્લી વાર😄 🏻એવી રીતે 🤗🏻મળી 🏻જજે,🏻 મને રાખી💗 🏻લેજે કાં🌸🏻 મારામાં રહી🏻😊 જજે.*

*બાલ દિન નિમિતે ઈ-કટાક્ષ ...*

*સાહેબ.*

આપણુ બાળપણ

*ટાયર-ટયુબ* માં ગયુ,

અને

અત્યાર નું *યુ-ટયુબ* માં જાય છે.

*જે દિવસે તમને ફરક પડવાનું બંધ થઇ જશે,*
*યાદ રાખજો બસ ત્યારે જ બધાને ફરક પડશે !!*

*તલાશી લઇલો મારી ,*

*આ ખિસામાં જવાબદારીઓ સિવાય કંઇ મળે તો*
*આ જિદંગી તમારી...*

*એક પિતા*

ખબર નથી કે પવન કેમ બદલાયો,
શું એને પકડવો હશે તારો પડછાયો?

મા ને તો બસ *"માતૃત્વ"* જોઈએ છે,
"નેતૃત્વ" નહીં કેમ કે,
.
મા "નેતા" નથી *"જનેતા"* છે.

અહમ્ ની હિમ શિલા નું
વજન લાગતું હતું,

સ્વભાવ હુંફાળો કરી નાખ્યો
ને "હું"પણું ઓગળી ગયું.

જીવનમાં જે ભાર ન આપે,

તેનો

આભાર માનવાનું ભૂલતા નહી.