મશહૂર થઈને ઓળખ ઊભી કરવાનો શોખ મને ક્યાં છે.........મને તો મારા નજીકના લોકો સારી રીતે ઓળખે એ જ ઘણું છે. ​

શોધવા જાવ તો શોધાય નહી,સાંભળવા જાવ તો સંભળાય નહી. લખવા જાવ તો લખાય નહી,અને પુછવા જાવ તો પુછાય નહી.
એને કહેવાય
‘ લાગણી ‘ ”🌹

વધુ વાંચો

સ્વાદ છોડો તો શરીર ને ફાયદો વિવાદ છોડો તો સંબંધ ને ફાયદો,
અને
ચિંતા છોડો તો જીવ ને ફાયદો.

શુભ સવાર...!

સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે.
💞

સ્પર્ધા વધી ગઈ છે.. મૂર્તિ તણી ઊંચાઈમાં,

બાકી ભગવાન તો... સોપારીમાંય સમાંયા છે.....

બધાને સાથે રાખો...
પરંતુ
સાથે સ્વાર્થ ના રાખો..!
😊

બીજા ના અવગુણ શોધવાનો સમય મળતો હોય...
તો સમજી લો કે આપણે હજુ બેરોજગાર છીએ...

🍂 સુપ્રભાત 🍃

જયારે હજારો ભૂલો પછી પણ તમે તમારી જાતને પ્રેમ કરો છો,
તો બીજાની એક ભૂલ માટે બીજા જોડે નફરત કેમ ??

આંખના ને આભના,
બંને અલગ વરસાદ છે.

કોણ, ક્યારે, કેટલું વરસ્યું,
હવે ક્યાં યાદ છે?

વિશ્વ ગુજરાતી માતૃભાષા દિન, વીર કવિ-પત્રકાર નર્મદ જયંતિની સૌને હાર્દિક શુભેચ્છાઓ...

સ્કુલ સુધી નો અભ્યાસ તો ખાલી આપણું જનરલ નોલેજ વધારવા માટે છે...
બાકી આપણાં જીવનમાં કામ આવે એવાં પાઠ
તો દુનિયા ભણાવે છે....

વધુ વાંચો