busy

સબંધ અને વૃક્ષ બંને માં એક સમાનતા છે,
કામ ના હોય ત્યાં સુધી જ વાલા લાગે,
સુકાય જાઈ એટલે માણસ કાપી નાખે

લગ્ન એની સાથે જ કરવા જેની સાથે કાંડ મળતા હોય કુંડળી નહિ😂😂😆

સંબંધ સાચવા માટે હોય અને પૈસા વાપરવા માટે હોય છે...
આજ ની દુનિયા લોકો પૈસા સાચવે છે ને સંબંધ વાપરે છે...

મંગળસૂત્ર અને સિંદુર નું વજન આમ જોવો તો કય નથી
પણ એનો ભાર કેટલો હોય છે એ એક સ્ત્રી જ જાણી શકે છે

અમુક લોકો આર્યુવેદીક હોય છે, ઇમરજન્સી માં ક્યારેય કામ જ ના આવે !😂😂

અમુક લોકો ક્યારેય વચન નથી આપતા
પણ નિભાવી બધું જાઈ છે..

જો શાંતિ થી જીવું હોય તો બીજા ને બદલવા કરતા પોતાની જાત ને બદલો,
કાકરા થી બચવા ચંપલ પેરવા જોઈ
આખી દુનિામાં જાજમ ના પથરાઈ.😒

વધુ વાંચો

કિસ્મત ના ભરોસે ના બેસો,પણ પુરુષાર્થ અર્થાત્ મહેનત ના દમ પર પોતાની કિસ્મત બનવો.

પ્રેમ માં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાઈ છે

દુનિયા ની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસ ના પગ પાસે હોય છે