મને જાણવા માટે પહેલા સમજતા શીખો ....

સમય સમય ની વાત છે. જેને જાણવા ની તલપ હતી.તેને ભૂલવા ની આજ કોશીશ છે

કોફી નો સ્વાદ પણ ત્યારે લાગે
જ્યારે સાથ પણ તારો મળે ..

Richness is never defined by how much money you have - it's defined by the way you choose to live your life ...

કોઈને
લાભદાયી બનો
કોઈનો
લાભ લેનાર નહીં

🙏🏻 શુભ લાભપાંચમ 🙏🏻

પ્રેમનું બંધન હોય..પણ..બંધનમાં પ્રેમ ના હોય

ભાઈ

ભા - ભવસાગર માં
ઈ - ઈશ્વર ની કૃપા

Happy Bhai-Dooj.....🙏🏻

આગળ નું વર્ષે આપનું "ગમે તેવું" ગયું હોય..
પણ આ વર્ષે આપને "ગમે તેવું " જાય....
તેવી શુભકામના..

Wish You A Very Happy New Year.. 🙏🏻

વધુ વાંચો

તું જામુંન હું ચાસણી
તું દીપ હું જયોત
તું બોમ હું ફૂલજડી
તું હેપી એ જ મારી દિવાળી.....

Wish You very happy Diwali..

ભગવાન તમને હર નજર થી બચાવે
બસ મારી નજર માં વસાવે...

શબ્દો નું મૌન ઘણું કહી જાય છે
ભાષા વિના મન ઘણું સમજી જાય છે ..