ભાષા નો અજ્ઞાની...!

शीर्षक-मेरी माँ
युही बैठा मैं सोच रहा था
मेरी माँ के बिखरते सपनो को मैं जोड़ रहा था
कभी प्यार से तो कभी उसकी डांट से
मैं अपना प्यार पा रहा था

जीवन मे कभी आंशु तो कभी दुख भुलाके
खुद गीले में सोती माँ सूखे में मुझे सुलाक़े

रातभर जाग कर सुलाया जिसने
उंगली पकड़के चलना सिखाया जिसने
मुश्किल कि घड़ियों में गले लगाया है वह तू है माँ

मैं सारी परेशानिया और गम भूल जाता हूं
जब मेरी माँ के सजदे मे सर जुकाता हूं
शब्दो से माँ का कोई मोल ना होगा
माँ मेरी जिंदगी में तुझसा कोई अनमोल न होगा
मेरी प्यारी माँ, ओ मेरी भोली माँ

વધુ વાંચો

મશાલ મેં હાથે લીધી છે
આક્રમણ ની જવાબદારી માથે લીધી છે
દેખાય જો દુશ્મન પ્રકાશે મશાલ ની
એને પ્રેમ થી જીવતાની મેં કસમ લીધી છે



#આક્રમણ

વધુ વાંચો

ભલે વેડફયા લાખો
જ્યાં હોસ્પિટલ ની બેદરકારી એ માર્યો લાફો
વિચાર્યું હતું
આમજ કોરોના થી
સાજા થઈ જલ્દી મળીશું
મધરાતે એ નિંદર યમરાજ બની
બની અગ્નિ એનો પાડો
8 લોકો ના જીવ લઈ
સરકાર કહે હવે કાળજી રાખો...
અરે લુચ્ચાં લોક જગત માં
હવે એમને સજા કોઈ આપો😠


ભગવાન એમની આત્મા ને શાંતિ અર્પે😔

વધુ વાંચો

તારી બેહોશ એ આંખો એ,મારુ હૈયું કંપાવી દીધું
મૂકી આંગળીઓ માથે,મારી આંખે આંશુ દીધું
વિચારો ના દરિયામાંથી, મેં ઉછીનું પાણી લીધું
તને જગાડવા માટે ,ઉછીનું જગ મેં માથે લીધું
પાણી ના છટકાવ થી ,આંખો ના લપકાર
ને મેળવી તારું આલિંગન તે સપનું ચોરી લીધું
તે સપનું ચોરી લીધું


#બેહોશ

વધુ વાંચો

અંધાર પટ માં સમાઈ ને બેઠી છે
જ્યાં આંખો હતી ત્યાં રંગો નોહતા
ચિત્રો તો હતા પણ એના પડછાયા નોહતા
આમ હાથ ના સ્પર્શ થી
અને અવાજ લેહકા થી
તું ઓળખ બતાવતી
મને ખબર છે કે એ આંખો માં જ્યોત નોહતી
પણ તારી એ આંખો ક્યાં ખબર નોહતી
કે હું તને ચાહું છું કૃતિકા તને ચાહું છું
#જ્યોત

વધુ વાંચો

હું ઝાફરી ખાઈ ને મરીશ
આજે સપનામાં ઝગડો થયો
ત્યાં હું 52 kg પાપડતોડ પેલવોન ને 75 kg ના બકાભઈ જોડે મેં બાથોડા લીધા
ઝગડતા દિયોર જે મુક્કા પડ્યા એનાથી મુ સપનામોય બોગા પાડી ગયો
ને ઝગડતા ઝગડતા મારા મોય ચોયથીય શક્તિમાન ની શક્તિ આયી મેં ખાલી એક ઢેકો(મુક્કો) માર્યો તો 75kg બકોભઈ પાપડ ની જેમ પછડાયો ને ભોંય ભેગો થઈ ગયો
મન તો ચિંતા થઈ જઈ કે ચોક મરી ના જ્યો હોય એવુ જોવા પાહે જ્યો હજુ તો મુ હાથ અડાડવાનું વિચારું એ પહેલાં પેલો જટ દઈ ઉભો થયો
મારી હોમુ ગુસ્સા મો જોઈ
ઉભો થઇ તરતજ ખીસામો હાથ નોખી મોઇ થી જાફરી ની પડીકી કાઢી મોય તમાકુ નોખી હલાવતા હલાવતા બોલ્યો
મુ બકો કોઈ દી ઝાફરી ખાધા વગર ચ્યારેય નો મરૂ
પસી એ ઝાફરી ખાઈ ને હુઈ ગયો
આ વિચારો મો સપનું તૂટી જયું કે હવે ઝાફરી ની હિમ્મત વધી ગઈ છે ને જિંદગી ઘટી ગઈ છે

વધુ વાંચો

એક દીકરો જ્યારે માં ને તરછોડે
ને ઘરડા ઘર મા મૂકી આવે
ત્યાં વર્ષો વીત્યા પછી સમાચાર મળે
કે તમારો દીકરો આવે છે
ત્યારે એ માં ઓરડા ની બારી થી પ્રવેશદ્વાર પર
વગર પલકારે આતુર બની રાહ જોતી હોય
એ માં
શુ ખબર દીકરો હવા ની જેમ આવે
ને પલકારો વિરહ માં બદલાઈ જાય
#આતુર

વધુ વાંચો

इंद्रधनुष के रंगों सी रंगीन।
तो कभी चासनी सी मीठी।
तो कभी सागर सी नमकीन
उन आसमान की परियो से भी सूंदर
उन फूलो की कलियों सेभी कोमल
वोह तू है मा , वोह तू है
जिनकी प्यारी सी मुस्कान से मेरे आंशु थमे
जिसके आँचल की शीतल छावो में
संसार का हर सुख मिले
जिसके साथ होने से
छूपे हुवे खजाने से हर खुशियां चाबी मिले
वोह तू है माँ वोह तू है
जिस ने मुझे सपने देखना सिखाया
हर मुसीबतो से लड़ना सिखाया
उनके सारे आंशु में चुराना चाहती हु
मेरे जीवन मे उनका दर्जा
ईश्वर से भी बढ़कर रखना चाहती
हा माँ दोबारा में तेरी गॉद में सोना चाहती हु
में फिर से आपकी नन्ही परी बनना चाहती हु
मेरी माँ सारे जगसे जुदा है
माँ में आप जैसे बनना चाहती हु
मेरी प्यारी माँ में आप मे खोना चाहती हु
में आपको हर जन्म में पाना चाहती हु
तू है मेरी माँ मेरी प्यारी माँ।
कृतिका-देवांग

વધુ વાંચો

મધરાતે આકાશે કોઈ તમક્યું હતું
એ આંખો થી નીકળેલું સ્મિત,ચમક્યું હતું
ઘડીક ઉભો રહ્યો
એ ચેહરા ને નિહાળવા
ત્યાં હૈયા નું મોજું ફરક્યું હતું
ને કરવા હતા મારે એ શબ્દો થી વખાણ એના
ત્યાં સપનું મારુ ખૂટયૂ હતું

વધુ વાંચો

युही खामोशिया कुछ केंह गई
नजरे युही चुप रह गई
करनी थी जो दिल की बात
वोह दिल मे रह गई
नजाने
वो दिन वो रात केसी
जो मुझे तेरे जनाजे तक ले गई...

વધુ વાંચો