શબ્દે શબ્દે જ રચાયો છું, કાવ્યની જેમ ચર્ચાયો છું; પંક્તિઓ ને સીમા નડે, પણ હું તો નિબંધ થવા સર્જાયો છું.

એક સમય હતો, જ્યારે થપ્પા ની રમત રમતાં રમતાં પ્રેમની રમત મેં રમી હતી;
આજે એક સમય છે, જ્યારે પ્રેમ ની રમત રમતાં રમતાં તમે થપ્પો કરી ગયાં.

વધુ વાંચો

માતૃભારતી હંમેશા નવા લેખકોને પ્રોત્સાહન આપતું રહ્યું છે. હમણાં જ રજુ થયેલી માતૃભારતી ઓરિજિનલ શોર્ટ ફિલ્મ \"અનામી\" ના સ્ટોરી લેખલ ડેનિસ ક્રિશ્ચિયન ને માતૃભારતી તરફ થી ખુબ ખુબ અભિનંદન, તમે આગળ પણ આવી પ્રગતિ કરતા રહો એવી શુભકામનાઓ.

ડેનિસ ક્રિશ્ચિયનની \"બ્રેકઅપ સ્ટોરી\" સાથે બીજી ઘણી બધી વાર્તાઓ માતૃભારતી પર ઉપલબ્ધ છે, જે એક વખત અચૂક વાંચજો.

https://www.matrubharti.com/denischristian5039

-- MB (Official)

https://www.matrubharti.com/bites/111301105

વધુ વાંચો

આપણા પ્રેમ ની રામાયણ માં,
બસ એટલીજ તો મહાભારત હતી;
હું તારા માટે રાવણ નું એક પુણ્ય હતો,
અને
તું મારા માટે યુધિષ્ઠિર નું એક પાપ હતી.

વધુ વાંચો

હું સૂરજ હતો,
ત્યારે લોકો એ કદર કરી નહિ.
હવે હું આથમ્યો છું,
ત્યારે લોકો દીવો શોધતા બેઠા છે.

Accident

??: अंधे हो क्या?
देख के नहि चला सकते???

??: अरे यार,
कबसे आपको देख के ही तो चला रहा हूँ।

#accident #lovestory #love #story #accidentallove #lookingyou #staring #hindi #lovebirds #strangers #flirt #flirting #flirticious #firstsightlove #dialogues #dialogue #act #theater #movie #drama #fallinlove #beautykills #killingbeauty #beautifulgirls #screenplay #oneliner #oneliners

વધુ વાંચો