Hey, I am on Matrubharti and i love it.....

દોષારોપણ

મેં અને તે
મારા ભાઈ
કેટલા વર્ષોથી આપણા માં અહંકાર ઘર કરી ગયો છે. આપણે બન્ને ભાઈબહેન વિશાળ દિષ્ટ અને હ્રદય રાખી મન અને બુદ્ધિ થી અહંકાર ને છોડી દ્ઈએ. આ બન્ને વચ્ચેનું અંતર, પવિત્ર પાવન રક્ષાબંધનને દિવસ થી ઓછું કરીએ.

શા માટે આપણે એકબીજાને દોષ દ્ઈએ છે?
શા માટે કોઇને દોષ દ્ઈએ છે?
શા માટે કોઈ ઉપર ખોટા આરોપ મૂક્યે છે?

ભાઈ પહેલુજ નહીં પણ જેટલા પગલાં.. એ હું ભરીશ તને મળવાં.. જો તને કબુલ હોય તો.......

વધુ વાંચો

#ત્વરિત #એજ ઘડી

જયારે બાળક જન્મે છે એજ ઘડી પોતાની જનેતા સાથે સ્નેહ અને પ્રેમ ના બંધન માં બંધાય જાય છે....ઉષાdattani

વધુ વાંચો

હવે સમજ પડી કે પૈસાની જરૂર નથી હોતી ખુશ રહેવા માટે. કારણ કે ખુશ રહેવું એની કિમત ના આંકી શકાય.
આપણે સંતોષી હશુ તો ખુશી, ખુશીથી આપણી પાસે વિના સંકોચે આવશે જ.... ...


#ખુશ

વધુ વાંચો

ઘણા ખરા લોકો તેમના લેખનમાં અર્ધ વિરામ નો આસરો લીયે છે. અર્ધ વિરામ અસરકારક ગણાય છે. વાંચનારને સપષટતા મળે છે.

આ ભાગદોડની ઝીંદગીમા છેલ્લે સરવાળો કાઢશું તો ઝીદઞીનું પુર્ણ વિરામ બહું દૂર નહીં હોય....ઝાંખું એવું દેખા શે.

#અર્ધ

વધુ વાંચો

#જયોત

નમસ્તે
ૐ નમઃ શિવાય

આજે શ્રાવણ માસની શરૂઆત. શંકર ભગવાનને વંદન કરી અરજી સવિકાર કરે

*બ્રહ્માડં નાં હર એક જીવનું ભલું કરે.

*કરોના વાયરસથી જે ભયાનક પરિસ્થિતિ ઉભી થઈ છે તેનાથી બચાવી અને સૌ કોઈ પોતાના વહાલાં પરિવાર, મિત્રો દોસ્તો સાથે સુરક્ષિત રહે.

***કરોના વાયરસને ક્ષમા આપી અને પોતાના
મુકામે પાછા જાય.

અખંડ જયોત પ્રગટ રહે.

વધુ વાંચો

Usha Dattani લિખિત વાર્તા "રતનમાસી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19890320/ratanmasi

#સહેલું

હવે સમજ પડી. હવે સમજ ની સમજણ પડી.

આપણે પક્ષીઓ ને પાળીએ છીએ. અમુક પક્ષીને આપણે અમુક શબ્દો શીખવયે. એ શબ્દ આ પક્ષી ને બોલવાનુ કહીએ ખાસ મહેમાન સામે.
અને આપણે ખૂબ સહેલાઈથી પક્ષીને પાંજરા મા પૂરી દઈએ. એની સ્વાતંત્રા છીનવી લઈએ.

અત્યારે આપણું ઘર આપણું પાંજરૂ થઈ ગયું છે.
.

વધુ વાંચો

#આતુર

એ કાન્હા, એ મુરારી, એ શ્રીરાધાવર
અરે નંદજશોદાનો દુલારો, ગોપીજન નો પ્યારો અને મારો.......મારો તો પેલો નટખટ કાનો હજારો નામવાળો એજ શ્રીકૃષ્ણ, તારી ઝાંખી કરાવીશ ને........ એક દિવસ....તે ઘડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું..

તને ખબર છે ને તને યાદ કરી રહી છું.

વધુ વાંચો

#ઉપર જવાનું #

ઉપરવાળાનું જયારે ઉપર જવાનું તેડું આવે
ત્યારે ::

એક પણ સામાન સાથે લેવાની મનાય છે.
હેન્ડ લગેજ પણ નહીં.
ખાલી હાથે જવાનું.
ઉપરવાળો રિશવત નહીં સ્વીકાર કરે.
(નીચે વાળા જેમ.)
લિખિત........ ..
.. ..આપનો વિશ્વાસ


#મૃત #

વધુ વાંચો

#હિમ

શું માનવું? આપઘાત કરે તે હિંમતવાન કહેવાય કે બુઝદિલ?