હું છું જ રોમેન્ટિક તમે?

|| જ્યારે તમે કોઇ પણ કારણથી કોઇનાથી રિસાઇને નફરતથી વાત કરો ને તે તેનો જવાબ પ્રેમથી આપે તો ચોક્કસપણે માનજો કે તે પોતાના ''સ્વાભિમાન'' કરતાં પણ વધારે તમને ''માન'' આપે છે....||

વધુ વાંચો

કોઈપણ અઘરું કામ શરૂ કરતી વખતે આપણી માનસિકતા કેવી છે એના આધારે જ નક્કી થતું હોય છે કે એનું પરિણામ કેવું આવશે..

વધુ વાંચો

તારી માટે મેં એટલી હદ સુધી દુવા માગી છે..કે
કોઈ તને પ્રેમ કરે તો... પણ બસ..
મારા જેવો જ કરે..

પ્રેમ કયારેય અધુરો રહેતો જ નથી.
અધૂરી રહી જાય છે
તો બસ એકબીજા સાથે રહેવાની ઈચ્છા..!

તારા પ્રેમમાં હું પણ.. ભાગીદાર થયો..
તને ઠુકરાવીને હું પણ ગુનેગાર થયો..

મોકલી આપ મને મારી પાસે..
આજકાલ રહયા કરું છું તારી પાસે..

ધીરેધીરે તું સફળ થઈ રહી છે...
મને મૂકી ને તું આગળ જઈ રહી છે..

ચોકલેટ તને એક શરતે આપું ,
જો તું તારા હોઠ વચ્ચે રાખી ને ખવડાવે તો....