Hey, I am reading on Matrubharti!

18 થી ઓછી ઉંમરના બાળકોને વ્હીકલ ચલાવવા આપવું નહીં,

નહિતો જેના નામની ઞાડી હશે એને જેલ થઈ શકે છે,

આ સાંભળીને અમુક લોકો એ ઞાડીઓ પોતાની પત્નીઓ ના નામે કરી લીધી છે,
અને છોકરાઓ ને કહી દીધું છે કે તમ તમારે ચલાવો,
ટેન્શન ના લેતા.
😁😁😅😜

વધુ વાંચો

વિદાય હંમેશા વ્યથા આપે છે,
પણ
વિસર્જન પછી તો શાંતિ જ મળે.
પછી એ વિસર્જન
દેવનું હોય,
દેહનું હોય
કે
સ્નેહનું ...!

વધુ વાંચો

સ્ત્રી પોતાના બાળક ને કાનુડો
બનાવી ને ખુશ થાય છે

પણ જો પતિ માં જરાક કાનુડો
દેખાય તો આખું ઘર માથે લે...😂😢 😂😢 😂

વધુ વાંચો

વાસણ ખાલી હોય તો એવું ના સમજો કે માંગવા નીકળ્યો છે..,

હોઈ શકે છે કે.......???

બધુંજ બાટી ને આયો હોય....

એકલા ચાલવામાં જ મજા છે સાહેબ,
ના કોઈ આગળ જાય કે ના કોઈ પાછળ રહી જાય !!
....

જીંદગી ની સ્ક્રિન જ્યારે
*લૉ બેટરી* દર્શાવે,
અને *પોતાના* કહી શકાય એવા સંબંધો નું
*ચાર્જર* ના મળેે ,,
ત્યારે જે *પાવરબેન્ક* બની ને
તમને ઉગારી જાય એનું નામ ...
*"મિત્ર"*

વધુ વાંચો

બને તરફ થી સચવાય તોજ સંબધો માં મીઠાસ છે ,

બાકી તો એક તરફ થી શેકો તો રોટલી પણ બળી જાય છે.......સાહેબ

એ વિચારીને નારાજ ના થતા કે,
કામ મારું અને નામ બીજાનું,
કારણ કે
સદીઓ થી ઘી અને વાટ બળે છે,
પણ લોકો એવું જ કહે છે કે દિવો બળે છે ...

વધુ વાંચો

એક દીકરી ના લગન માં બાકી બધા જ જલસા કરતા હોય છે.........



એક બાપ અને દીકરી સિવાય કેમકે બંને ને પોતાના જીવ થી અલગ થવાનું હોય છે.........

વધુ વાંચો

વીધી સાથે વેર ના થાય,

જીવન આખું ઝેર ના થાય,

કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત,

એમાં કોઈ ફેર ફાર ના થાય.