--» ભૂલી જા તારા ભુતકાળને એતો પવનની લહેર હતી, સંભાળ તારા ભવિષ્યને તૂફાન આવવાનું હજુ બાકી છે.

આજે તો ધોધમાર વરસસે નેણ સાહેબ,
એમની યાદોના વાદળો જો ઘેરાયા છે..!

Mr.alone...

એક તરફી પ્રેમ મેં તો સિર્ફ શાયરીયા હી બનતી હે સાહબ...,

રીસ્તે નહીં...!

Mr.alone...

લાગણીના ખેતર લણવામાં વ્યસ્ત શું થયા સાહેબ..,
પ્રેમ ના પોટલાં બીજે જ બંધાવા લાગ્યા.

Mr.alone...

હાર કો હરાને ખુદ કો મહેનત સે જોડના પડેગા..,
Record તોડના હૈ તો comfort zone છોડના પડેગા..

વિખેરાયા અરમાન અમારી યાદોના સાહેબ..,
ગજબ કર્યું છે એમની યાદો એ..!
Mr.Alone...

એમની યાદો

અવિસ્મણીય યાદો ની આવતા ભરતી,
હાલક-ડોલક થઈ મુજ જીવન નૌકા.

દેખી વસંતના એ હસતાં ફૂલડાંઓ ને,
ફરી જાગ્યા આથમતી લાગણી કેરા ભાવ.

સાંભળી પંખીના મદ-મીઠા કલરવ ને,
મન થયુ ફરી સાંભળુ કોયલનું એ કુંજન.

નીહાળી ફૂલ ચુમતા પતંગિયા ને,
મન થયું ફરી પામુ ચુંબન એના પ્રેમનું.

દેખી પૂનમ નાં ચાંદ-ચકોર ને,
મન થયું ફરી જીવું પ્રેમની એ ક્ષણો.

Mr.Alone...

વધુ વાંચો

હું ક્યાં કહું છું કે તમે મને યાદ રાખો...,
પણ ભૂલવાની કોશિશ તો ના કરો...
Mr.Alone....

' ચા ' ની જેમ ઉકળવું પડે સાહેબ...,
એમજ સ્વાદે મીઠા અને કડક નથી બની જવાતું..

Mr.Alone....

રસ્તાની વાત…!

વહમુ લાગ્યુ એ રસ્તા ને પણ મુજ એકલા નુ આમ ચાલવું
રટ લગાવી બેઠો  ફરી સાંભળવા પાયલ નો એ રણકાર..

કહે મુજ ને કર્કશ લાગે  પગરવ તારા એકલાં નો.
જેમાં નથી તાલ-લય એ   ઢીંગલી તણા  પગલાંનો.

ઉડાવી ઠેકડી મારી એ રસ્તા એ,  કારણ વાતના ધરી મે કાને
હસી કહે મને સંભળાવ પ્રથમ પ્રેમ ને છેલ્લા સનમની એ વાતો.

સાંભળી રસ્તાની વાતો ફરી તાજી થઇ એની યાદો.
કહ્યું મે એ રસ્તા ને એક વાત સાંભળ તુ મારી..

એ હદે જોઈ છે અમે એમની રાહ,
કે હવે આંખો પણ થાકી છે પાંપણના  ભાર થી.,

Mr.Alone...

વધુ વાંચો

વૃક્ષો એ જોઈ રડી પડ્યા કે અમારા મૂળિયાં કાચા છે...
પણ એ જોઈ હસી પડ્યા કે અમારા સગા જ હાથા બન્યા છે...
Mr.Alone....

વધુ વાંચો