Hey, I am reading on Matrubharti!

*સારા માણસો ની સૌથી પહેલી અને સૌથી છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોની પણ ઈજ્જત કરે છે જેનાથી તેને કોઈપણ જાતનાં ફાયદાની અપેક્ષા ના હોય...*

વધુ વાંચો

*જે ભૂલમાંથી આપણે,*
*કંઈ શીખતા નથી.*

*એજ આપણા જીવનની,*
*સૌથી મોટી ભુલ હોય છે.*....

પરિસ્થિતિ બદલવી જ્યારે અશક્ય હોય
તો
મનની સ્થિતિ બદલી નાંખો.
જીવનમાં "બધું જ આપોઆપ બદલાઈ જશે....

*અવસર બરફ જેવો હોય છે,*
*વિચારતા રહો ત્યાં સુધીમાં તો ઓગળી જાય છે...*

હેપી ન્યુ ટ્રાફીક યર.
આજથી શરૂ થતું ન્યુ ટ્રાફીક યર આપને તથા આપનાં પરિવારને મેમા મુક્ત રાખે તથા આપના વાહનો CCTV કેમેરામાં કેદ ના થાય તેવી અંતઃ કરણ થી શુભ કામના 💐😀

વધુ વાંચો

મઝાક મઝાક માં
બે ધબકારા શું ચૂકી ગયા ...

એ તો હસતા હસતા
સ્મશાન સુધી મુકી ગયા ....

*જીવનમાં સુખી થવું હોય તો,*

*કોઈને શિખામણ ન આપવી.*
*બુદ્ધિશાળી ને તેની જરૂર નથી..!*

*અને ગાંડા માનવાના નથી...*

*સત્ય હંમેશા મીઠું જ હોય,*
*પણ કોઈના ગળે ના ઉતરે.*

*એટલે જ કડવું લાગે..!*

*કોઈના માટે એટલું પણ*
*available*
*ના રહેવું કે*
*આપણી કદર નવરામાં થાય.*