લોકો અહીં અજીબ છે..

પ્રેમમાં પડવાતો માંગે છે પણ છેક સુધી તરવા નહી…

કોઈ પાંખડી થી પણ ખુશ છે... .

કોઈ ને "ગુલદસ્તો" ય ઓછો પડે છે

ક્યારેક સામે ચાલીને કોઈ ને યાદ કરી લેજો

ઘણા સંબંધો અટકી ગયા છે કે  શરુઆત કોણ કરે...

મજાની હતી જિંદગી,

બસ ભૂલથી પ્રેમ થઈ ગયો..

માં ભણેલી હોય કે અભણ પણ જ્યારે આપણે જીદંગી થી હરી જઈ ને ત્યારે એજ શીખવાડે કે આગળ કેમ વધવું !!!

પોતે શું કરવું તે કોઇને ખબર નથી પણ..

બીજાને શું કરવું જોઇએ એની સલાહ બધા પાસે છે..!!

ઈચ્છા હોવી જોઇએ કોઈને યાદ કરવાની,

બાકી સમય તો આપોઆપ મળી જાય છે....!

હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા.

હવે સમજાયું આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે...!

કોણ મને શું માનશે એ મહત્વનું નથી

હું મને શું બનાવીશ એ મહત્વનું છે .

કેટલીક બાબતો નો જવાબ માત્ર ખામોશી હોય છે

જ્યારે કેટલીક ખામોશી જ સુંદર જવાબ હોય છે