તમારું મહત્વ કેટલું છે એ માત્ર બીજી વ્યકિત નો સ્વાથૅ નકકી કરે છે.

તાળું શોધ્યુ પણ મળ્યું નહી...!!!

પછી દરવાજા પર....
........
.......
*"COVID-19 Positive "* નું બોર્ડ લગાવીને, હું એમજ બહાર નિકળી ગયો ...

*એક ગુજરાતી*
😁😁🤣🤣😂

વધુ વાંચો

*દુઃખ અને સુખ ના સમય માં*
*ઘભરાવું નહી સાહેબ*
*કારણ કે....*
*હીંચકો જેટલો પાછળ જાય છે ને*
*એટલો જ આગળ પણ આવે છે*

*GOOD MORNING*

વધુ વાંચો

જીવનમાં ખુશ રહેવું હોય તો હંમેશાં અન્ય માટે "આભારી" બનતા શીખો...

ખુશીઓની વાવણી, ખુશીઓનો જ પાક આપે.
*** ચેતન ***
😀😀😀
Good Morning

વધુ વાંચો

હાથ સાફ કરવા... આલ્કોહોલ

અર્થવ્યવસ્થા બચાવવા... આલ્કોહોલ

ટેંશન દૂર કરવા... આલ્કોહોલ

કોરોના વાયરસ થી બચવા...આલ્કોહોલ

હે પ્રભુ , ક્યાંક અમે ધરતીવાસીઓ એ અમૃત ને ઓળખવામા મોડું તો નથી કરી દીધું ને...
😐😛

વધુ વાંચો

*ENO બનાવતી કંપનીએ સપના માં પણ નહીં વિચાર્યું હોય કે ગેસ એસીડીટી ની દવાનો ઉપયોગ ભારત માં કેક અને ઢોકળાં બનાવવામાં થશે..*

😂😂😂

વળી ઢોકળા ખાઈને એસીડીટી થાય એટલે પાછુ એક ENOનું પાઉચ ઠપકારે.
🤣🤣🤣🤣🤣🤣🤣🤣

વધુ વાંચો