Chaula is social worker and author. Chaula is humanist. She has travelled several countries. Written more than forteen books Her Articles are published at various places including newspapers on various topics including politics . Now she is motivational writer mainly ...

અબ્રાહમ લિંકન નો આત્મા વ્હાઇટહાઉસમાં રહેતા તે સો કોઈ જાણે છે . આ 21 મી સદીમાં ફરી જન્મ લીધો છે કે કેમ તે કોને ખબર ...કદાચ લીધો જ હશે..

વધુ વાંચો

Traffic rules .....tobe followed....
....

ગાંધી જયંતિ......2 ઓક્ટોબર...

Water fall....

epost thumb

મોદી અમેરિકમાં એવા છવાયા છે કે તેમના જવા સાથે અમેરિકા નો ઉદ્ધાર થઈ જવાનો હોય......તેમના વગર USA હરિ જવાનું હોય....મીડિયા ના આ પ્રચાર શુ કહેવું ?

વધુ વાંચો

અlવ રે વરસાદ...

આવ રે વરસાદ
ઘેબરિયો વરસાદ

ઉની ઉની રોટલી ને
કારેલl નું શાક
સાથે ઉની ઉની કઢી ....અlવ રે...

આ વાદળ ગડગડે
વીજળી ચમકે
મેહુલો વરસે...અlવ રે...
ખેડૂત હરખે
ધરતી મલકે
આંખો પલકે...અlવરે....

ધરતી ભીંજે મેહુલે
સૂરજ મહારાજ તડકો કરો...
તડકો કરે શુ થાય ?...

દરિયામાં પાણી સુકાય
પાણી સુકાઈને વરાળ થાય ...

વરાળ એટલે વાદળાં...
નાના મોટા આભલા..

ઊંચે ઊંચે દોડ્યા જાય...
જેમ તેમ વરસ્યાં જlય.

ગામા વરસે , સીમમાં વરસે,
વરસે ત્યારે વાડ માય વરસે,

વરસે પાણી નેવલે

ધરતી ભીંજે મેહુલે.....

જુના ગીતો ના સંગ્રહ માં થી .....

વધુ વાંચો

તમામને રસી અપાઈ જlય એ પછી કોરોના માત્ર સાધારણ શરદી ખાસીનો રોગ બની જશે. મહામારી નહિ ગણાય...