मेरा व्यक्तित्व मैं हूँ और मेरा व्यवहार आप पर निर्भर करता है !!

કોઈને સલાહ આપવી બહું આસાન લાગે, પણ જ્યારે તમને ખબર પડે કે તમારી સલાહ સામેવાળા નાં આખા જીવન પર અસર કરવાની છે ત્યારે એ નાનકડું કામ બહુ અઘરું થઈ પડે છે.

વધુ વાંચો

કોઈની સલાહથી રસ્તો મળી શકે, પણ મંઝીલ પામવા માટે મહેનત તો જાતે જ કરવી પડે.

difficult love

લોકોની લાગણીઓ નું ક્યાં કોઈ માન રાખે છે.
બસ બધા પોતાના કામ થી કામ રાખે છે.

દુઃખ છે મને કે લોકો ફક્ત જરૂરિયાત માં મને યાદ કરે છે, ને ખુશી છે કે જરૂરિયાત ના સમયમાં લોકો ને હું યાદ આવું છું.

વધુ વાંચો