×

પત્ર પુસ્તકો અને વાર્તાઓ ઓનલાઈન વાંચવા માટે તેમજ માતૃભારતી એપ પર ડાઉનલોડ કરવા માટે નિશુલ્ક ઉપલબ્ધ છે

  માં - તું જ મારુ સર્વસ્વ
  by MANSI HARDIK PANCHAL
  • (5)
  • 86

  માં આ એક જ શબ્દ આસપાસ આજે મારી દુનિયા રચાઈ ગઈ છે. તે મને જન્મ આપ્યો, મોટી કરી, સમજણ આપી અને મારી યુવાની મા હું તને કહેતી થઈ કે ...

  એક પત્ર ક્રિકેટરોને
  by Ekta Chirag Shah
  • (3)
  • 47

  પ્રિય ક્રિકેટર મિત્રો,હજી IPL નો થાક ઉતર્યો નહીં હોય ત્યાં વર્લ્ડકપ માટે ઇંગ્લેંન્ડ જવાની તૈયારીઓ શરૂ થઇ ગઈ હશે. તમારા માંથી ઘણા IPLના સારા પ્રદર્શનથી જોશમાં હશે અને ઘણા nervous ફિલ કરતા ...

  પ્રિય દર્દી
  by Dr Sejal Desai
  • (15)
  • 132

  પ્રિય દર્દી કુશળ હશો ! તમારા સ્વાસ્થ્ય ની જાળવણી માટે હરહંમેશ તત્પર રહેનાર ડૉક્ટર ના સપ્રેમ નમસ્કાર! આજે હું તમને પત્ર દ્વારા એક વાત કહેવા માગું છું.આશા રાખું છું ...

  મારી દીકરી... મારી ખુશી
  by પારૂલ ઠક્કર yaade
  • (14)
  • 179

  આમ તો કહેવાય છે કે દીકરી બાપ ને વધુ વ્હાલી હોય છે, દીકરી બાપ બાજુ વધુ ઢળેલી હોય છે, પણ અહીં તો સાવ ઉલટું જ છે. મારી દીકરી તો ...

  મારા સ્નેહનું સરનામું
  by પારૂલ ઠક્કર yaade
  • (9)
  • 206

  આજે મારા દિલની વાત કહી દઉંથોડી મન માં છુપાયેલી વાત કહી દઉંસમજી શકીશ તું કદાચ મારા શબ્દો નેશબ્દો પાછળ સંતાયેલી વ્યથા કહી દઉંબાળકો પોતાના મન ની વાત હંમેશા મા-બાપ ...

  ડિયર મોમ
  by Ravina
  • (23)
  • 176

  આપણે બધા પણ સાવ કેવા છીએ ને! મમ્મી બોલે તો કચકચ લાગે. કયારેક ક્યારેક મમ્મી પર અકળાઈ જઈએ. ને પછી જ્યારે હોસ્ટેલમાં જઈએ ત્યારે એ જ મમ્મીના હાથનું બનાવેલું ...

  પ્રિય તું..(the last letter)
  by aateka Valiulla
  • (22)
  • 285

  પ્રિય તું...ઘણુ બધુ કેહવું છે તને, પણ હવે શબ્દ ખૂટે છે.કારણ કે શબ્દ કદાચ વર્ણવી જ નહીં શકે મન ની ઉથલપાથલ ને...એક એકાંત છે.. જેમા હૂઁ છું અને કદાચ ...

  ભૂલ છે મારી
  by Writer Dhaval Raval
  • (7)
  • 175

  *મારી ભૂલ છે**--------------------------------------------------------------------*    પરિવાર પાસે બેસવું નહિ અને કહે ભૂલ છે મારી    રાતો સુધી બહાર રખડે,ઘરે આવી કહે ભૂલ છે મારી              ...

  તારો પહેલો જવાબ
  by Jigisha Raj
  • (4)
  • 87

  તારો પહેલો જવાબ હા .....તારો પત્ર મળ્યો ...વાંચ્યો એમ નહિ કહું, તારા દિલથી એને સાંભળ્યો ......તું જે પણ કઈ કહેવા માંગે છે તે બધું હું સમજ્યો, છેલ્લા કેટલાયે સમયથી તારા પત્રોનો ...

  ગમતાં સરનામે
  by Anandita Raiyani
  • (12)
  • 140

  અભય,         કવર પરના અક્ષરો વાંચીને તમે લગાવેલો અંદાજ સાચો છે. હું નિશા.. આ રીતે તમને પરિચય આપવો પડશે એવું તો સપનાંમાં પણ વિચાર્યુ  ન હતું. જે ...

  અઢળક સંવેદનાનો વિસામો... વ્હાલા બાપુજી...
  by Gopiba Vala ..PARIJA
  • (7)
  • 85

  મારા વ્હાલા બાપુજી....આજે મે તમને બહુ જ યાદ કર્યા, આમ તો તમારી યાદ આવે જ છે, પણ આજે કંઈક તમારી ખોટ વર્તાઈ એવું લાગ્યું.. તમે જ્યારે અમને છોડીને જતાં ...

  એક વ્યસ્ત ભક્તનો ઈશ્વરને નામે પત્ર....
  by Nirav Patel SHYAM
  • (8)
  • 122

  એક વ્યસ્ત ભક્તનો ઈશ્વરને નામે પત્ર....લે. નીરવ પટેલ “શ્યામ”હે મારા વહાલા ઈશ્વર,        આજે મારું મન તને પત્ર લખવાનું થયું. તારા મંદિરમાં જઈને પ્રાર્થના કરવા જેટલો સમય ...

  તારી સાથેની પ્રીત
  by Jigisha Raj
  • (9)
  • 286

  તારી સાથેની પ્રીત,વર્ષોથી સંઘરીને રાખી છે ,એક પછી એક વર્ષોવીતતા રહ્યા છે નેઆપણી પ્રીત પણએટલી જ  ઘૂંટાતી ગઈ છેપહેલો દિવસ યાદ છે તને ?આપણે મળેલા?એ પછીના આટલા વર્ષોતને સ્મૃતિમાં રાખીનેહું સચવાતી રહીઅનેહવેઆપણી આ ...

  છૂટાછેડા લેવા માટે તૈયાર થયેલી પત્નીને છેલ્લો પત્ર
  by Nirav Patel SHYAM
  • (26)
  • 312

  સાંભળ્યું છે કે તે હવે નંબર બદલી નાખ્યો છે, મેં ઘણીવાર ફોન કર્યા પણ અસ્તિત્વમાં જ નહોતો બતાવતો. હા, આમ પણ હવે આપણા સંબંધનું અસ્તિત્વ જ ક્યાં રહ્યું છે ...

  ડિયર પપ્પા
  by ankita chhaya
  • (12)
  • 135

  ડિયર પપ્પા આમ તો અત્યાર સુધી ૨૩ વર્ષ માં મેં એક પણ વસ્તુ ની જીદ તમારી પાસે નથી કરી કેમકે મને ખબર હતી કે મારા પપ્પા દિવસ રાત એક ...