Hey, I am on Matrubharti! Mother of two, I can get through. Recently found my passion, passion for words, l try to draw rainbow on my own way. follow me after read.. Now published writer as a co author in various anthologies.if my words deserves... follow me.on pratilipi @wingsenslaved /ig @wingsenslaved for my erotica writups

પણ કહેતા ડરું છું કારણકે...

જે સપનાઓ બનતા જોયા, તેને બીખરતા પણ જોયા છે,
જે નયનો માં મધુસ્વપ્ન છે, આસુ પણ ત્યાં જ પળે છે.

જે ચમકે છે પ્રકાશ ઊર્મિઓનો, તે નયનને આંજે પણ છે,
જે શબ્દોથી છે સુખદ તૃપ્તિ, તે તૃષ્ણામાં જલાવે પણ છે.

જે શાશ્વતતાની પરમ ખોજમાં અહીં ક્ષણભંગુરતા પણ મળે છે,
જે ક્ષિતિજે સુકોમળ પ્રભાત છે સંધ્યાની લાલિમા પણ ત્યાં જ ખીલે છે.

જે એક મધુર બુંદની હ્રદય તૃષ્ણા માટે અહીં ખારો સાગર પણ મળે છે,
જે છે પોષતી શરદ, હેમંત, શિશિર અને વસંત તો એ જ અહીં ડંખતો પાનખર પણ લાવે છે.

જે અનુગૃહિતતા છે આ સમયે મનમાં ક્યારેક અહંકાર પણ ત્યાં જ આવીને રહે છે,
જે સમય સુખરૂપ શૃંગાર લાવે છે બૂઢાપાની રેખાઓ પણ તે જ દેખાડે છે.

જે ફૂલોની સુવાસ છે હૃદય સ્પર્શી આત્મસ્પર્શી શૂલ પણ ત્યાં જ મળે છે,
આથી વિચાર્યું છે શાયદ હવે તો આ મૌન જ છે ઈર્શાદ, જેની પ્રીતિ કર પ્રતિધ્વનિ પણ છે!

-wings ❤️
#yqwriters #yqmotabhai #yqgujratiquotes #yqgujarati #yqgujaratipoems #yqlovequotes #yqtales #yqdairy

Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/wings-enslaved-bazsf/quotes/maunj-che-iirshaad-hun-maun-chun-pnn-em-n-smjtaa-ke-tlb-mne-t1jr0

વધુ વાંચો

અવિરત અણધાર્યું બન્યુછે,
તેની અસમંજસ માં છું હું!
શું કરું? શું ન કરું?
તેની મુઝવણ માં છું હું!
વિચારું છું કઈક અને કહું છું કઈક,
તેની ગુચવણ માં છું હું!
સાંભળું છું કઈક અને સમજુ છું કઈક,
શું તરા પ્રેમમાં છું હું!?

વધુ વાંચો