School Diaries - Part 2 books and stories free download online pdf in Gujarati

School Diaries - Part 2

વાત છે જ્યારે મારા 12 ના છેલ્લ 3 મહિના બાકી હતા સર્ સિલેબસ પૂરો કરવામાં લાગ્યા હતા પણ ગુજરાતી ,હિન્દી અને english વાળા સર આરામ થી ભણાવતા કારણ કે એમાં આરામ થી 3 મહિના નો સિલેબસ પૂરો થાય તો પણ સમય વધે એટલો સમય હતો ,

અમારે છેલ્લા બે લેક્ચર્ ગુજરાતી વાળા સર ના આવે એ સર જ્ અમારું હિન્દી અને english આ ત્રણ વિષય એજ લે અમારા પણ એમના લેક્ચર્ માં ફૂલ મજા આવે અમને

સર પત્ની ઉપર જોક ખૂબ મારે એટલે અમે બધા મિત્રો બેન્ચ્ ઉપર એમની જ્ મજા લઈએ અનુભવ સર અનુભવ ,😁

કોઇ પણ સર ની ક્લાસ માં એન્ટ્રી થાય ને ત્યારે આખો ક્લાસ good morning કે good afternoon કહે પણ મને યાદ નથી કે હું આવું કયારેય બોલ્યો હોઉં હું દરેક વખતે good night જ્ બોલું 😂 અને મારા મિત્રો વાહ ભાઈ વાહ ,એમ પાછલ્ થી બૂમો પાડે બાજુ વાળો મિત્ર એનો નખ મારે કે બંધ થા ભાઈ બંધ 😁

હવે સર છે ને ભણાવવાનુ શરૂ કરે ત્યારે થોડી થોડી વાર માં કોમેડી કરે એક દિવસે સર કહે કે હું પહેલા જ્યાં નોકરી કરતો ત્યાં એક દિવસે નીચે ના ફ્લેટ માં બે પતિ પત્ની જો ઝગ્દો થયો 😁 તો સર ના મમ્મી બલ્ક્નિમા ઉભા રહી ને જોતાં હતા એ પત્ની અને પતિ બંને બિલ્ડીંગ ની નુચે વાળા રસ્તા ઉપર. ઉભા હતા ને પતિ ઓફિસે જતો હતો ને પત્ની બોલતી હતી હા જાવ જાવ બસ ઘર માં તો કઈ ધ્યાન નથી તમારું શું થાય છે ઘરે હું એકલી કેવી રીતે રહું છું મમ્મી ના ઘરે પણ નથી લઇ જતા ને આ નાનકડા ફ્લેટ માં રાખી છે મને પતિ ચાલ્વા લાગ્યો તો પત્ની એ કહ્યુ હા જાવ જવા મારે તો ઉપર વાળો છે એ મારી એકલતા પૂરી કરશે 😁

હવે સર નાહિ ને બહાર આવ્યા પોતાના વાળ ને ઠીક કરતા હતા ને એમના મમ્મી એ કહ્ય્ય્ આ નીચે વાળી ને તારી તરફ કેમ ઇસારો કરે છે હે કે મારે તો ઉપર વાળો છે હે 🤨 બોલ આનો મતલબ શું ,હવે સર પૂરા ફસાયા એટલે એમને આખી વાત જાણ્યા પછી એમના મમ્મી ને કહ્ય્ય્ કે નીચે વાળા બેન ઉપર વાળો એટલે ભગવાન ની વાત કરે છે મારી નહિ 😂😁

પછી સર કહે કે જોવો એને મારે બેન કહેવી પડી એટલે જ્ ક્વ છું લ્યા કે સંભાળી ને રહેવાનું છોકરાઓ ખાસ 😂હવે આરુ એ મને કોણી મારી ને કહ્યું વંશ ને ખાસ 🤣 મેં કહ્યું નિકલ્ ને ,નિકલ્ અહીં થી 😅

હવે એજ દિવસે લાસ્ટ લેક્ચર્ હિન્દી નું હતું તો સર એ આખા ક્લાસ વચ્ચે કહ્યું કે કોણ પોતાની જાતે આ પાઠ ભણાવવા ઉભું થશે ,એમને બધે જ્ પુછ્યુ પહેલા છિકરિઓ ને પુછ્યુ તો કહે હે સર અમને ના આવડે એવું ઓલા લોકો ને કહો 🤣😂😂

પછી સર્ અમારી બાજુ આવ્યા તો પણ કોઈ એ જવાબ ના આપ્યો મેતો નિચુ બુક માં મોઢું કરી દીધું કારણ કે આવા સમયે હું જ્ બલિ નો બકરો ઘણી વાર બનતો અને એવું જ્ થયું,

સર કહે કોના માં એકતા છે જોઈએ કોણ મિત્રો નું વધારે મને છે અને કોનું ક્લાસ માં પ્રભુત્બ્ છે છોકરિઓ કે છોકરાઓ નું તો મારા બધા જ્ મિત્રો એ મારું નામ લીધું કે સર વંશ પાઠ ભાણાવશે અમને અને પછી તો છોકરિઓ એ પણ મારું જ્ નામ લીધું તો સર કહે હવે આવી જ આગલ અને થોડી વાર ભણાવ્ ચાલ માન્ન્ ના માંગ ,

હવે હું તો ઊભો થયો ને મારા મિત્રો તો એટલા ખુશ હતા એ જાણી ને કે હું ભણાવવા નો છું ,😁😂 પણ મારા મિત્ર આદિ એ બધા વચ્ચે કહ્યું જો કોઈ એ ભણાવે અને વચ્ચે બોલ્યું છે તો બે કાંન્ વચ્ચે માથું થઈ જશે 🤣😅😅😂😂

હવે જોઈએ મારી શું હાલત થાય છે આગલ ના ભાગા ..........જોડાયેલા રહો મારી school dayri સાથે .........

✍️ vansh prajapati ( વિશુ,વિશેષ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED