જાસુસ વિક્રાંત - ભાગ 2 Ghanshyam Kaklotar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જાસુસ વિક્રાંત - ભાગ 2

જાસૂસ વિક્રાંત🌹🌹:
Episode 2:- આત્મા ની તાકાત



વિક્રાંત ના આ વવ્યહારે બધાજ ને હેરાની માં મૂકી દીધા હતા કોઈ એ ક્યારેય વિચાર્યું ના હતું કે હંમેશા શાંત રહેવા વાળો બધાનાં મેના સાંભળ વા વાળો ક્યારેય આવી રીતે એક્શન પણ કરી શકે છે

વિક્રાંત તરિતો સલા પુષ્કર આ વિક્રાંત ની આવી હરકત થી શાંત કેવી રીતે રહી શકે
તે જોશ માં ઊભો થયો અને વિક્રાંત ની સાથે લડવા દોડી પડ્યો તે વિક્રાંત
પર હમલો કરતો તે પહેલાં વિક્રાંત તે તેના પેટ પર જોરદાર મુક્કો મારી ધરાશાહિ કરી દિધો અને તેને થોડા સમય માટે હવાની શેર કરવી દીધી



પછી જેમ પુષ્કર જમીન ઉપર ધરાશાહી થયો તેમજ વિક્રાંત એ ફૂર્તિલા ચિત્તા ની જેમ તેની કોલર પકડી લીધી અને પછી પુષ્કર ના મો ઉપર ધડા ધડ પંચ કરવા નું શરુ કરી દીધું.


હવે તો વિક્રાંત તે હદ જ કરી દીધી હતી બધા ઇન્વેસ્ટીગેટર દોડી ને વિક્રાંત પાસે આવ્યા અને વિક્રાંત થી પુષ્કર ને જુદો પાડવા લાગ્યા ગમે તેમ કરીને વિક્રાંત થી પુષ્કર ને જુદો તો કરી દિધો પણ ત્યાજ


વિક્રાંત એ સિંહ ની જેમ દહાદ મારી આ બધા લોકો ને ધક્કો મારી દિધો અને બધા ઇન્વેસ્ટીગેટર બોલ ની જેમ કૂદકા મારી ને દુર પડ્યા અને એમાં તો એક ઇન્વેસ્ટીગેટર ઊડતો ઊડતો. કોમ્પ્યુટર પર પડ્યો અને તેનું કયેબોર્ડ તોડી નાખ્યું અને કોમ્પ્યુટર લઈ ને જમની ઉપર ધારાશાહી થઈ ગયો એવું લાગતું હતું કે વિક્રાંત પાસે કોઈ શેતાની તાકત આવી ગઈ હોય


આખા ઓફિસ માં ચારેય બાજુ સમાન તૂટવા નો અને ફૂટવાનો. અડધા ઇન્વેસ્ટીગેટર આ બાજુ કણસ તા હતા અને અડધા ઇન્વેસ્ટીગેટર પેલી બાજુ ના ખૂણે પડ્યા હતા


અહીંયા અવાજ સાંભળી ને અંદર થી ટીમ B ની લીડર મંજુ બહાર આવી ગઈ એણે મામલા ને ઠંડો કરવા ની પુરે પુરી કોશિશ શરુ કરી દીધી હતી


અને ત્યાજ સુનિધિ પણ આવી ને વિક્રાંત ને શાંત કરવા ની કોશિશ કરવા લાગી હતી

પુષ્કર માં મો મથી લોહી નીકળ વાનું શરૂ થઈ ગયું હતું તે ગમે તે કરી ને ઉભો થયો અને વિક્રાંત બાજુ જોઈ ને બોલવા લાગ્યો

પુષ્કર:- જોવ છું હવે તું અહીંયા કેવી રીતે નોકરી કરી શકે છે જો હું તને સસ્પેન્ડ ના કરવું તો મારું નામ પણ પુષ્કર નહી ( ગુસ્સા થી બોલ્યો )

વિક્રાંત:- અબે જાને નોકરી ની કોને આપ છો તું

( ઇન્વેસ્ટીગેટર અન્દ્રો અંદર ફૂસુર ફુસુર કરે છે આ શું છે વિક્રાંત ની અંદર એટલી હિંમત કયાંથી આવી ગઈ તેના અંદર કોઈ ભૂત ઘુશી ગયું છે કે શું )


વિક્રાંત:- ( બધાને જોર થી બોલે છે ) એક વાત બધા કાન ખોલી ને સાંભળી લો તમે લોકો ને જેટલું મારું મજાક બનાવવા નું હતું તેટલું બનાવી ચૂક્યા છો

પણ હવે જો કોઈ એ મારી સાથે ટક્કર લીધી તો તેને હોસ્પિટલ પહોચાડવા ની ગેરેંતી મારી છે

( એટલું કહી તેની શર્ટ ની બાઈ ને બેવડી કરતો કરતો તે ઓફિસ માં થી બહાર નીકળી ગયો )

બહાર જતી વખતે ઓફિસ ના દરવાજા ને સીઆઈડી ના દયા ની જેમ ધડામ થી લાટ મારી ને તે દરવાજા ને પરમેનેટ ખોલી દિધો

દરવાજા ના તૂટવા નો અવાજ જેમ આખી ઓફિસ માં આવતો હતો તેની જેમજ બીજી બાજુ બધાજ ઇન્વેસ્ટીગેટર ની અંડર આ નવા વિક્રાંત નો ખોફ પણ ઊભો થઈ ગયો હતો

પુષ્કર:- ( ગુસ્સા માં પોતાના દાંત ને ભિચી ને બોલ્યો ) વિક્રાંત હવે જો હું તારી સાથે શું કરું તે


આખા ઓફિસ માં તહેલકો મચાવી ને વિક્રાંત ને અલગ પ્રકાર ની સંતુષ્ટિ નો અનુભવ થયો હતો

પણ હજી પણ તેનું કન્ફ્યુંજન દૂર નથી થયું
તેના માં માં હજારો પ્રકાર ના સવાલ ઉઠતા હતા જેનો જવાબ વિક્રાંત ને મળ્યો ના હતો

જેને જાણવા માટે વિક્રાંત ખુજ બેચેન થયો હતો

એને એ સમજ માં નહોતું આવતું કે તે કેવી રીતે કોઈ બીજા ના શરીર માં આવી ગયો હતો વિક્રાંત ની સાથે શું થયું કે પેહેલા ગેંગસ્ટર હતો તે હવે પુનર્જન્મ માં જાસૂસ છે


તેને કશુજ સમજ માં આવતું નહી હતું

વિક્રાંત ની જવી મેમરી તેને બતાવતી હતી કે તેનું નામ વિક્રાંત છે તેટલું નહી તે જાસૂસ વિક્રાંત નો જન્મ પણ તેજ જગ્યા ઉપર થયો હતો જે જગ્યા ઉપર ગેંગસ્ટર વિક્રાંત નો જન્મ થયો હતો

આ નવા વિક્રાંત ના માતા પિયા હજી પણ ગરીબી ના હાલત માં જીવતા હતા અને ગામડા માંજ રહે છે

અને બંને વિક્રાંત નો જન્મ પણ એકજ તારીખ અને વાર માંજ થયો હતો
બને વિક્રાંત જેમ જેમ મોટા થતા ગયા તેમજ બંને ના રસ્તા પણ આગળ થતાં ગયા. એક ક્રાઇમ ની દુનિયા નો બાદશાહ બની ગયો તો બીજો વિક્રાંત જાસૂસ ની દુનિયા માં બસ એક મજાક નું પાત્ર બની ગયો હતો


જ્યાં એક વિક્રાંત નીડર થઈ ને રહેતો હતો અને વાત વાત ના બીજાનું મર્ડર કરવા માં આતુર હતો ત્યાજ બીજો ભલે પોલીસ ની નોકરી માં હતો તે બીજા સામે જોર થી બોલી પણ નહોતો શકતો


અને કિસ્મત નોજ ખેલ કહીશું કે હવે ગેંગસ્ટર વિક્રાંત ની આત્મા જાસૂસ વિક્રાંત ની અંદર આવી ગઈ છે

કેમ કે આ કિસ્મત નો ખેલ નથી પણ કુદરત નો કરિશ્મા છે કેમ કે ભોળો ગાય જેવા જાસૂસ વિક્રાંત ઉપર થતા અત્યાચાર ના બંધ કરાવવા તેની અંદર ગેંગસ્ટર વિક્રાંત ની આત્મા નાખી છે


કેમ કે ગેંગસ્ટર વિક્રાંત હંમેશા પોલીસ થી ભાગ તો હતો તે હવે પોતેજ પોલીસ વાળો છે

વિક્રાંત:- ( મન માં વિચારે છે ) શું વાત છે હવે તો હું બીજા ગુંડા ને પકડી ને ગોળી પણ મારી સકિસ શું વાત છે


અત્યારે વિક્રાંત પોતાના ભવિષ્ય ને લઇ ને પણ ચિંતા માં હતો કે હવે તે એક જાસૂસ બની ગયો છે હવે તે શું કરશે આગળ ની જિંદગી તેને પોલીસ ની નોકરી કરતા કરતા વિતાવવા ની છે કે

વિચારે છે કે પોલીસ ની નોકરી માં તે સુરક્ષિત પણ રહેશે અને સારી કમાણી પણ થતી રહેશે આ બધું વિચાર તાજ તેના મન માં એક વિચાર આવ્યો

છોડો આ બધી વાત ને તે પછી જોઈશું અત્યારે તો આઝાદ લાઈફ મળી છે કઈક એન્જોય કરું

કેમ કે પેહલા જન્મ માં તે 2 વર્ષ સુધી જેલ માં હતો અને કાઈ એન્જોય નહોતો કરી શક્યો આ 2 વર્ષ માં તે બસ ખાલી બે બાઈ બે ના એક રૂમ માં જ રહ્યો હતો


હવે તેને નવી જિંદગી મળી છે તો તે હવે તેને જીવવા માગે છે

અત્યારે વિક્રાંત ને જબરજસ્ત ભૂખ લાગી હતી તે ખાવા ની ભૂખ ના હોતી તે ખાવા થી. પૂરી થવા ની ના હતી તેની માટે વિક્રાંત ને અલગ થી વ્યવસ્થા કરવા ની હતી

તે માટે તેને આજની રાત મુંબઈ ના કોઠા ઉપર વિતાવવા નું નક્કી કર્યું પોલીસ સ્ટેશન ને બહાર નીકળ યા પછી તેને તરતજ રિક્ષા વાળા ને બોલાવ્યો અને


રિક્ષા માં બેઠા પછી વિક્રાંત રિક્ષા વાળા ને કહે છે. ચાલ ભિદુ શીધો આઈટમ પાસે લઈ જા


રિક્ષા વાળા ને વિક્રાંત ની આ ભાષા સમજાણી નહી

વિક્રાંત જોર થી બોલ્યો અલ્યા ઊભો શે શું નવો આવ્યો છે મુંબઈ માં શું આઈટમ એટલે માલ માલ ઘાપાઘાપ ચાલ ચાલ જલ્દી તલબ લાગી છે હમણાં ચાલ ને ભાઈ તું

રિક્ષા વાળા એ તરતજ એક્સિલેતર પર જોર માર્યું અને રિક્ષા ને ભગાવી

વિક્રાંત એ રિક્ષા વાળા ના ખિસ્સા માં સિગારેટ નું પેકેટ જોઈ ને રિક્ષા વાળા ને પૂછ્યા વગર તેના ખિસ્સા માં હાથ નાખી સિગારેટ નું પેકેટ બહાર કાઢી લીધું

વિક્રાંત માચીસ આપતો રિક્ષા વાળા એ કાચ માં વિક્રાંત નું મો ધ્યાન થી જોઈ તેની તરફ હાથ લંબાવી માચીસ આપી


વિક્રાંત એ સિગારેટ ને મોમાં નાખી પછી માચિશ થી તેને સળગાવી દીધી

જેમજ વિક્રાંત એ સિગારેટ નો પહેલો કશ લીધો ત્યાં તેને જોર થી ખાશી આવવા લાગી

વિક્રાંત ને લાગ્યું કદાચ આ જાસૂસ વિક્રાંત ક્યારેય સિગારેટ નહી પિયો હોઈ એજ કારણ થી તેનુ શરીર સિગેટ ને સહન નથી કરી શકતો

રિક્ષા વાળો પણ કાચ માં વિક્રાંત ને ખાસી ખાતા જોઈ હસવા લાગ્યો હતો


લગભગ દસ સેકન્ડ સુધી વિક્રાંત ખાસતો રહે છે જેમજ વિક્રાંત નું ખાસ્વા નું બંધ થાય છે તેમ

તેને મગજ માં એક અજીબ અવાજ સંભળાયો

અદ્રશ્યશક્તિ:- અદ્રશ્યશક્તિ નું સિસ્ટમ સફળતા પૂર્વક શરૂ થઈ ગયું છે

વિક્રાંત ચોકી ગયો શું છે આ વિક્રાંત આજુ બાજુ જોઈ તે જાણવા લાગ્યો કે આ અવાજ ક્યાં થી આવી રહી છે

પછી તેને કોઈ નજર ના આવ્યું તો ડ્રાઈવર ની બાજુ જોઈ ને કહ્યું કાઈ સાંભળ્યું છે તે


પણ ડ્રાઈવર એ ના કહી માથું હલાવી દીધું

વિક્રાંત ને લાગ્યું કે આ અવાજ ને ફક્ત એજ સાંભળી શકે છે

અદ્રશ્યશક્તિ:- ( બોલે છે અને માહિતી આપેછે કાર્ડવોર્ડ ની ) કોડવોર્ડ છે પર્વવત અને ઝરણું:- પર્વત ની વચ્ચે એક ઝરણું છે જેને શોધવું સહેલું નથી તારી કિસ્મત આજે ખૂલશે જેને આરામ થી ખોલો


વિક્રાંત ને આ અદ્રશ્યશક્તિ નો મેસેજ સાંભળો તેને કશુજ સમજ માં આવતું નહી હતું. વિક્રાંત કહે આ શુ છે બધું પર્વત ઝરણું કિસ્મત કાઈ સમજાતું નથી

હવે તો વિક્રાંત નું માથું ફરવા લાગ્યુ હતું

આ શું થાય છે આજે વિક્રાંત ને એટલું તો સમજ માં આવી ગયું હતું કે આ એક ઉખાણાં જેવું છે જે કોડવર્ડ તરીકે આપે છે

પણ આ અવાજ કોનો હતો કોણ બોલી રહ્યું હતું અને ખાલી મનેજ કેમ આ અવાજ સંભળાય છે

કઈ હું ગાંડો તો નથી થઈ ગયો કે અને તેને એક શબ્દ યાદ આવી ગયો અદ્શ્યશક્તિ

એટલે કે આ કોઈ ચમ્કારીશક્તિ છે ભગવાન એ મને કાઈ ખાસ શક્તિ આપી છે શું

આ બધું અજીબ લાગતું હતું અને વિક્રાંત ને ઉત્સુકતા થતી હતી કે અદ્રશ્યશક્તિ શું કામ કરતી હતી અને આ કોડવોર્ડ શું છે

કઈ મારા અંદર કોઈ સુપર પાવર તો નથી આવી ગઈ ને ત્યાજ વિક્રાંત વિચારે છે કે આ કાઈ હોલિવૂડ કે બોલિવૂડ ની ફિલ્મ થોડી ચાલી રહી છે

પણ અદ્રશ્યશક્તિ મારી સાથે શું કરવા ની છે

વિક્રાંત ગાહેરા વિચાર માં પડેલો હતો હવે જો કોઈ અદ્રશ્યશક્તિ મારી સાથે છે તો

તો આ શક્તિ હંમેશા મારી સાથે રહેશે શું
અજીબ વાત એ હતી કે વિક્રાંત ને આ અદ્રશ્યશક્તિ ની કોઈ વાત યાદ નહોતી આવતી

તેને યાદ આવ્યું કે અદ્રશ્યશક્તિ નો મેસેજ આવ્યો ત્યારે તે પર્વત ઝરણું જેવું કાઈ બોલતી હતી

પણ આ શબ્દ નો શું મતલબ છે તેને કાઈ સમજ માં આવતું નહી હતું વિક્રાંત વારે વારે મગજ ઉપર જોર આપીને અદ્રશ્યશક્તિ નું રહસ્ય જાણવા નું કોશિશ કરતો હતો

પણ એને કસુજ યાદ આવ્યું ના હતું પર્વત ઝરણું આ શું છે બધું વિક્રાંત વિચારે છે
આ બધું કોઈ લોટરી સિસ્ટમ તો નથી ને

વિક્રાંત હેરાન થઈ ને ફરીથી વિચાર વા લાગે છે

વિચારતા વિચાર તા તેનો મગજ ઘસાય ગયું પણ કશુજ મગજ માં ના આવ્યું

વિક્રાંત વિચારતો હતો કે કેવી રીતે તે અદ્રશ્યશક્તિ તેની સાથે વાત કરે અને તે બીજી વાર કયારે સંભળાશે

વિક્રાંત ને યાદ આવે છે કે કેવી રીતે તેને સિગારેટ ની એક કશ લીધી હતી અને તેનો અવાજ સાંભળ્યો અદ્રશ્યશક્તિ નો સંદેશ મળ્યો હતો તેથી તેને લાગ્યું


બીજી વાર સિગારેટ ની કશ લેવાથી અદ્રશ્યશક્તિ ઉત્પન્ન થશે

તરતજ તેને બીજી સિગારેટ લીધી અને સગલગાવી પણ કશુજ થયું નહિ એમ કરતાં કરતાં વિક્રાંત ને તે રિક્ષા વાળા ની આખી સિગારેટ નું પેકેટ પૂરું કરી દીધું


વિક્રાંત ગુસ્સા માં પોતાનું માથું પકડી લે છે

તેને મગજ ઠંડો કર્યો અને આ સમય ના વિક્રાંત વિશે વિચારવા લાગ્યો

આ સમય નો વિક્રાંત ખુબજ ગરીબ છે અને પોલીસ ના પગાર થીજ પોતાનો ગુજરાન ચલાવે છે

અહીંયા સુધી કે તેની પાસે રહેવા નું ઘર પણ ના હતું તે પોલીસ ની દિરમેંત્રી માં રહેતો હતો અને પોલીસ ની ઓફીસ વાળી કેન્ટિંગ માં ખાવા નું ખાય છે

અને બેન્ક એકાઉન્ટ માં હજાર બે હાજર ની પણ સેવિંગ નથી


વિક્રાંત ને આ વાત નું થોડું દુઃખ પણ થયું
તે પાછળ ની જિંદગી માં જ્યારે ગેંગસ્ટર હતો ત્યારે તેની પાસે પૈસા ની જરા પણ ખોટ નહોતી તેની પાસે મોટો આલીશાન બંગલો હતો તે રોજ સાંજે દારુ અને માલ પાણી કરતો હતો


રોજ અલગ અલગ છોકરી ઓ સાથે સુવા નું ઐ જલસા ને જલસા બધુજ હતું તેની લાઈફ માં પણ સાથે સાથે તેને જીવ ગુમાવવા નો ડર પણ રહેતો હતો કયારે કયો પોલીસ આવી ને ગોળી મારી જાય કે દુશ્મનો કયારે તેમનું મર્ડર કરી નાખે
આ બધો ડર રહેતો હતો તેની પેહલા ની ગેંગસ્ટર વાળી લાઈફ માં


આ પોલીસ ની વર્ડી માં કમસે કમ જીવ તો સુરક્ષિત છે વિક્રાંત જે ગેંગ માં કામ કરતો હતો તે ગેંગ હવે પૂરી થઈ ગઈ હતી અને તેની સાથે જેટલા ગેંગ હતા તે બધા બંધ થઈ ચૂક્યા હતાં હકીકત માં તો તેના પેહલા ના જન્મ ના એક પણ આદમી કે ગેંગ બાયચી નથી


અને જે એકાદ બે જણા છે તે વિક્રાંત ને ઓળખી નહી સકે કેમ કે હવે તે પોલીસ વાળો જાસૂસ જે બની ગયો છે


વિક્રાંત એ ઠંડી આળસ મરડી ને કહ્યું હમમ ઉપર વાળો પણ મારી સાથે કેવા ખેલ કરવા જઈ રહ્યો છે
છોડો જે હોઈ તે હવે થોડા જલસા કરીએ
વિક્રાંત મનમાં ને મનમાં વિચાર કરે છે


ત્યાં તેની રિક્ષા એક શેરી માં જઈ ને ઉભી રહી અને તેના વીસ પગ થી દુર એક મકાન માં રંગબેરંગી લાઈટ દેખાતી હતી

ત્યાં બહાર ત્રણ ચાર છોકરા લાઈન લગાવી ને ઉભા હતા રિક્ષા વાળા એ રિક્ષા ઊભી રાખી કહ્યું જાઓ સર તમારી મંઝિલ આવી ગઈ

વિક્રાંત બોલ્યો હમમમ અને હસતો હસતો બહાર આવ્યો અને રિક્ષા વાળા ના ખિસ્સા માં સિગારેટ નું પેકેટ અને માચીસ નો ડબ્બો મૂકી દીધી


રિક્ષા વાળા એ કહ્યું કે સર તમારા બસો ને પચાસ રૂપિયા થયા

વિક્રાંત એ કહ્યું પાગલ છે શું અને સ્ટાફ વાળા છીએ તારે પૈસા જોતા છે

તું ટેન્ન્સન ના લે રોડ ઉપર ક્યારેય વાંધો આવે તો ફોન કરજે

એમ કહી પાછળ ફરી ગયો અને આગળ શેરી માં વિક્રાંત ચાલવા લાગ્યો

રિક્ષા વાળો ફક્ત તેને જોતો રહ્યો


શેરી માં વિક્રાંત જોવે છે કે ત્યાં ચાર પાંચ છોકરા લાઈન લગાડી ને જોવે છે

એક છ ફૂટ નો લાંબો આદમી એક એક કરીને બધા ને અંદર મોકલ તો હતો

વિક્રાંત એવા ક્લબ થી ખુબજ પરિચિત હતો તે તેના પાછલા જન્મ માં એવા ક્લબ માં આવતો રહેતો હતો

તે ને ખબર હતી કે નોર્મલ બાર ની આદ માં અહીંયા દરેક પ્રકાર ના ગેરકાનૂની કામ થતાં હોય છે

આ ક્લબ માં છોકરી ઓ થી લય ને દ્રૂક જેવા નશીલા પદાર્થ વેચાતા હોઈ છે

આવા નાના ક્લબ દૃક્સ માફિયા અને જમીન ના માફિયા ચલાવતા હોય છે

વિક્રાંત ઘણા બધા ક્લબ ચલાવવા માં માફિયા ઓ ની મદદ કરતો હતો
ત્યારે તેની દરેક રાત એવા ક્લબ માંજ રહેતી હતી


વિક્રાંત આવી જગ્યા થી ખુબજ પરિચિત હતો તેને ખબર હતી કે જો ક્રિમીનલ ને પકડવા રેડ પાડવા માં આવે તો એક સાથે ઘણા લોકો જેલ ની પાછળ મોકલી શકાય છે

પણ આજે વિક્રાંત પોતે અહીંયા મોજ મસ્તી કરવા આવ્યો છે

તેને કોઈ થી કોય પણ મતલબ નથી વિક્રાંત જાણે આ ક્લબ તેનીજ હોઈ તેમ ધડામ થી ગેટ ની અંદર ઘુસી ગયો

ત્યાજ લગભગ છ ફૂટ ના બોડીગાર્ડ એ તેની છાતી ઉપર હાથ મૂક્યો અને બોલ્યો એક મિનિટ અહીંયા બધા માટે એન્ટ્રી નથી
પાસ છે તમારી પાસે

વિક્રાંત:- બોલ્યો માદરચોડ સલા તું મને રોકવા નો વિક્રાંત એ તેનો હાથ પકડી પાછળ ધક્કો મારી દિધો

અને ધડામ ધિસ્સ કરીને દરવાજો ખલી દિધો દરવાજો ખુલતા જ અંદર થી dj નો અવાજ બહાર સુધી સંભળાવા લાગ્યો

વિક્રાંત તરતજ અંદર દાખલ થયો અને રવાજો આપો આપ બંધ થઈ ગયો

અંદર અવતાજ વિક્રાંત ને એકદમ ઠંડક નો અહેસાસ થયો


( ક્લબ ની અંદર નો માહોલ:- એ.સી. એકદમ ફૂલ ટેમ્પ્રેચર ઉપર હતી અને અંદર ના તમામ લોકો dj ના તાલે નાચતા હતા અને ત્યાં સ્ટેજ ઉપર ચાર પાંચ છોકરી એકદમ નાના કપડા પહેરી ને ડાન્સ કરતી હતી અને તેની સાથે ચાર પાંચ આદમી પણ છેડખાની કરીને મજા લૂંટતા હતા એક દમ હોલિવુડ ના ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ના ડાન્સ ની જેમ અંદર ક્લબ માં તો એકદમ અંધારું હતું પણ આજુ બાજુ નાની ચાઇનીઝ લાઈટ થી આખી રૂમ જગમગ થતી હતી )

વિક્રાંત ને વિચાર્યું કે અહીંયા પેહલે આજુ બાજુ થોડી નજર ફેરવી લાવ
પછી હું પોતાની માટે કોઈ શિકાર જોવ

વિક્રાંત એમજ ક્લબ માં ફરવા લાગ્યો
અહીંયા ઘણા લોકો કપલ માં હતા આજે ઘણા લોકો સિંગલ રાત ના હમસફર માટે પણ આવેલા હતા


અમે તેમ હોઈ આ ક્લબ માં છોકરી ઓ નિ કોઈજ ખોટ ન હતી બધીજ છોકરી એકથી વધુ એક હતી

વિક્રાંત જોતો હતો ત્યાં તેની નજર એક છોકરી પર પડી તે છોકરી એ લાલ કલર નું વનપીસ ટોપ પહેર્યું હતું અને પગમાં તેને ખુબજ હાઈહિલ નું સેન્ડલ પહેર્યું હતું


છોકરી જાતે કરીને જે પોજ માં બેઠી હતી કે મનો તે પોતેજ પોતાની સેક્સી ફિગર લોકો ને બતાવવા માગતી હોય


તેની અખો માં જોઈ ને લાગતું હતું કે તેણી એ થોડો નશો પણ કર્યો છે વિક્રાંત ની નજર તેના ગોરા સાથળ પર ખૂતી ગઈ હતી વિક્રાંત ધ્યાન થી તે છોકરી ને જોઈ રહ્યો હતો

વિક્રાંત ના મગજ માં તરતજ એક વાત ઠંકી તેને વાત યાદ આવી કે મંજુ મેડમ જે છોકરી ઓ નિ વાતો કરતા હતા તે ના જેવીજ આ છોકરી લાગે છે તે માટે વિક્રાંત તેને સાવધાન કરવા જતો હતો તેટલા માં જ એક આદમી આવી ને તે છોકરી ને પોતાની સાથે લઈ ગયો

અને તે આદમી એ પૂછ્યું બેબી આજ રાત નો શું પ્લાન છે કાઈ થશે કે નહીં
છોકરી તેના થી દુર જાઈ બોલી મને તરો પ્રોફોસ કરવા નો અંદાજ ગમ્યો નહી

કેન યુ ફક ઓફ છોકરી આમ બોલી ને પાછી હતી ત્યાં સોફા ઉપર જઈ ને બેસી ગઈ

વિક્રાંત આ બંને ની વાતો સાંભળ તો હતો તેને તરતજ અંદાજો આવી ગયો હતો કે આ છોકરી કાઈ ફાલતુ માં અહીંયા આવી નથી તે ફક્ત પૈસા ઉપર મારશે

વિક્રાંત ને લાગ્યું તેને પણ થોડો ચાન્સ મારવો જોઈએ

તો વિક્રાંત એ તેની પાસે સોફા પર બેસી ને તે છોકરી ના વાળ માં હાથ ફેરવતા ફેરવતા બોલ્યો " બેબી આ માખણ જેવી સુંદર તા ના કેટલા રૂપિયા છે "


છોકરી બોલી આ સુંદરતા ની કિંમત ચૂકવવી તારા બસ ની વાત નથી પણ તું આજ રાત નો આ માખણ જેવી સુંદરતા નો ભાડૂત બની શકે છે

અને છોકરી બોલે છે પાછી કે હોટેલ અને ખાવા નો ખર્ચો તારે આપવાનો અને હું ૫ સ્ટાર હોટેલ સિવાય કોઈ ભાડા ના ઘર માં નથી જાવાની અને આ સુંદરતા ના પૈસા છે ત્રણ હજાર

( છોકરી એ વિક્રાંત ના માથા માં આગલી ફેરવીને તેને પોતાની તરફ ખેંચતા કહે છે આ વાત )


વિક્રાંત ચોકી ઉઠ્યો કેટલા ત્રણ હજાર

ત્રણ હજાર તો ખાલી છોકરી નુ ભાડું હતું બાકી તો ૫ સ્ટાર નો ખર્ચો ખાવા નો ખર્ચો
બધા પૈસા કુલ મળી ને ૧૦ હજાર ની ઉપર જવા ના હતા


અત્યારે તો વિક્રાંત મુશ્કેલ થી પણ ૧ હજાર રૂપિયા ખર્ચી શકે તેમ ન હતો
અને તે પોતે અખો વેચાઈ જાય તો પણ ૧૦ હજાર રૂપિયા ભેગા ના કરી શકે તેવી હાલત માં હતો તે


વિક્રાંત:- ( છોકરી ને કહે છે ) ઓહ થોડું વધારે જ ભાડું નથી આ ( વિક્રાંત એ થોડો અજીબ એક્સપ્રેસન કરીને કહ્યું ) થોડો ડિસ્કાઉન્ટ નહી મળી શકે શું


છોકરી:- હમણાં વાળ માં હાથ ફેરવ્યો ને તે તે તારું ડિસ્કાઉન્ટ જ હતું હવે જવા નું હોઈ તો બોલ આમ ખલી ખોટો મારો ટાઈમ વેસ્ટ ના કર ( તેમ કહી છોકરી એ મો બીજી તરફ ફેરવી દીધું )


હેરાન થઈ વિક્રાંત ત્યાં થી ઉભો થયો અને બીજી તરફ ચાલવા લાગ્યો

તેને તેના જૂના દિવસો યાદ કરીને ખુબજ પસ્તાવો થતો હતો ત્યારે તો તે કે છોકરી ઉપર હાથ મૂકે તે છોકરી તેને ક્યારેય ના નહોતી પાડતી

આજે પહેલી વાર એવું બન્યું હતું કે પેસા ઓછા પડવા ને કારણે કોઈ છોકરી એ તેને ના બોલી દીધી હોઈ

વિક્રાંત બહાર કાઉન્ટર તરફ જઈ ને ઉભો રહી ગયો

અને તેને ત્યાં બાર માં મળતી સૌથી સસ્તી ડ્રીંક પોતાના માટે ઓડર કરી દીધી અને વિક્રાંત ડ્રીંક પીતો પીતો

ત્રાસી નજરે તે છોકરી ને જોતો હતો વિક્રાંત ને હજી ઉમ્મીદ હતી કે તે છોકરી નું મન પિંગ્લી જાય અને વિક્રાંત ને તે છોકરી પાછો બોલાવી લે

વિક્રાંત ને લાગતું હતું કે આ આખ ક્લબ માં તે છોકરી કરતા વધારે સુંદર કોય બીજી છોકરી છે જ નહી

વિક્રાંત ને ત્યાં થી જાતાજ એક બીજો આદમી તે છોકરી ના બાજુમાં આવી ને બેસી ગયો

(આદમી નું વર્ણન:- તે આદમી દેખાવે ખુબજ અમીર લાગતો હતો અને કોઈ બિઝનેસ મેન ટાઈપ નો લાગતો હતો )

આ આદમી વિક્રાંત ની જગ્યા ઉપર આવી ને બેસી ગયો તે છોકરી ની બાજુ માં

તે આદમી અને છોકરી વચ્ચે થોડી વાતો ચાલતી હતી વિક્રાંત ને લાગ્યું કે તે આદમી ચોક્કસ તે છોકરી ને પોતાની સાથે લઈ જશે

તે બને વચ્ચે દિલ ફાઇનલ થતી હતી અને વિક્રાંત તે બંને ને નજર ચોરવી ને જોતો હતો

ઘણી વાર સુધી વાત કર્યા પછી તે લાલ ટોપ વાળી છોકરી અચાનક ઊભી થઈ અને ત્યાં થી બહારની તરફ ચાલવા લાગી

જે બાજુ વિક્રાંત બેઠો હતો તે બાજુ જ બાર નો એક્સિત ગેટ હતો

તે છોકરી વિક્રાંત ની સામે થીજ આ ગેટ ની બહાર નીકળ ટી હતી અને જતા જતા વિક્રાંત તરફ જોઈ ને સ્મિત પણ કર્યું

વિક્રાંત તે છોકરી ને નજર અંદાજ કરતાં કરતાં પોતાની ડ્રીંક તરફ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો


અને બીજી બાજુ તે સૂટ વાળો આદમી ત્યાં સોફા ઉપરજ બેઠો બેઠો તે છોકરી ને જતા જોઈ રહ્યો હતો

તે આવી રીતે છોકરી ને જોઈ રહ્યો હતો જેની નજર વિક્રાંત સાથે મળી રહી હતી

વિક્રાંત ને થોડો વહેમ થયો અને બોલ્યો

શું અખો ફાડી ફાડીને મને જો છો તું

તે માણસ ના મો ઉપર ઘણા બધા ધબ્બા હતા અને તેની આખ ની આજુ બાજુ કળા ધાબા પડી ગયા હતા

વિક્રાંત પોતાનું મો ફેરવી ને ફરીથી પોતાનું ડ્રીંક પૂરું કરવા લાગી ગયો

અને તે આદમી પણ તરતજ ત્યાં થી ઉભો થઇ ને જવા લાગ્યો અને વગર વિક્રાંત ની બાજુ ધ્યાન આપીએ ચાલ્યો ગયો ગેટ ની બહાર

જેવોજ તે આદમી એક્ષકિત ગેટ માંથી બહાર જાય છે વિક્રાંત ને કઈ અજીબ લાગે છે


અને તેને યાદ આવ્યું કાઈ તે ક્રિમીનલ આજ આદમી તો નથી ને


****
તો શું વિક્રાંત તે રેપ કેશ ના ક્રિમીનલ ને પકડી શકશે

શું હતું તે શક્તિ નું રહસ્ય

આ ગેંગસ્ટર વિક્રાંત જાસૂસ વિક્રાંત બની શકે કે નહી

જાણવા માટે વાચતા રહો ફક્ત ને ફક્ત

" જાસુસ વિક્રાંત "


આગળ ની સ્ટોરી જોતા રહો ભાગ 3 માં

અને અમાં થોડા શબ્દો વિચિત્ર છે પણ વાચજો જરૂર


લેખક:- ghanshyam kaklotar

રેટ કરો અને રિવ્યુ આપો

V Dhruva

V Dhruva માતૃભારતી ચકાસાયેલ 3 માસ પહેલા

next part???

Shantilal Thakor

Shantilal Thakor 5 માસ પહેલા

Yogesh Raval

Yogesh Raval 6 માસ પહેલા

Nishita

Nishita 7 માસ પહેલા

Dilip Malaviya

Dilip Malaviya 7 માસ પહેલા

શેયર કરો